આ સુંદર દુલ્હને વરરાજાની સામે જ કર્યો એવો જોરદાર ડાન્સ કે બધાજ લોકો જોતાજ રહી ગયા… જુઓ વિડીયો

તમે સોશિયલ મીડિયા પર ઘણી વખત અવાર નવાર એવા ચોકાવનારા વિડિયો જોતા હશો જેને તમે ખુબજ પસંદ કર્તા હશો. તેમજ જયારે જયારે પણ લોકો ને કાક નવું અને અનોખું કરવાનો વિચાર આવે ત્યારે તે લોકો તેનો વિડીયો પણ બનાવતા હોઈ છે અને સોશિયલ મીડિયા પર મુકતા હોઈ છે. જેમ કે મનોરંજન, ડાન્સ, કોમેડી, વગેરે તેવીજ રીતે હાલ એક દુલ્હનના ડાન્સનો વિડિઓ ખુબજ વાઇરલ થઈ રહ્યો છે જેમાં તે જોરદાર ડાન્સ કરી બધાજ લોકોનું દિલ જીતી લે છે.

લગ્ન સમયે જાન આવે ત્યારે બધા જ ખુબ જ ઉત્સાહિત હોય છે. કન્યા પણ પોતાના વરરાજાને જોવા માટે ઘેલી થતી હોય છે અને ચોરી છૂપે પણ પોતાના વરરાજાને જોવા માટે બહાર નીકળે છે. ત્યારે હાલ વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં કંઇક એવું જ જોવા મળે છે. પરંતુ આ વીડિયોમાં કન્યા ચોરી છૂપે નહિ પરંતુ જાહેરમાં જોવા મળે છે અને વરરાજાની સામે એવો ધમાકેદાર ડાન્સ કરે છે કે બધા જ જોતા રહી જાય છે.

તેમજ વીડિયોમાં જોઇ શકાય છે કે એક દુલ્હન પિંક અને રેડ કલરના લહેંગામાં સજ્જ છે. તે એકદમ સુંદર દેખાઇ રહી છે. લગ્નની બંને બાજુ મહેમાનો અને અન્ય લોકો ઉભા છે. કન્યા જાન આવવાની ખુશીને નિયંત્રિત કરી શકતી નથી અને તમામ મહેમાનોની સામે જબરદસ્ત ડાન્સ કરવા લાગે છે. તે પોતાના ડાન્સથી બધાના દિલ જીતી લે છે. વીડિયોમાં દુલ્હન ફ઼િલ્મ ‘કુછ કુછ હોતા હૈ’ના ગીત ‘સાજન જી ઘર આયે… પર ડાન્સ કરતી જોવા મળે છે. વરરાજા ઘોડા પર બેઠો છે અને કન્યા તેની તરફ ઈશારો કરીને ડાન્સ કરી રહી છે.

આમ આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ_weddings_pictures નામથી શેર કરવામાં આવ્યો છે. વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. નેટીઝન્સ તેને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 1 લાખ 80 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. આ ઉપરાંત 6 હજારથી વધુ લોકોએ આ વીડિયોને પસંદ કર્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ પણ આ વીડિયો પર ઉગ્રતાથી પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે અને ખૂબ શેર પણ કરી રહ્યા છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.