જેઠાલાલની ગેરહાજરીમાં બાપુજી પર આવી રહ્યું છે આ મોટું સંકટ! જાણો શું થવાનું છે…

ટીવીનો પ્રખ્યાત કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ઘણા સમયથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોએ તાજેતરમાં 14 વર્ષ પૂર્ણ કર્યા છે. આટલા લાંબા સમય પછી પણ આ શો લોકોમાં એટલો જ લોકપ્રિય છે જેટલો પહેલા હતો. છેલ્લા કેટલાક વર્ષોમાં આ શોમાં ઘણા ફેરફારો જોવા મળ્યા છે. તેમજ વાત કરીએ તો હાલમાંજ આવેલો એક એપિસોડ જેમાં જેઠાલાલ પહેલાથી જ સોસાયટીની બહાર છે અને બાપુજી ઘરમાં એકલા છે. એવામાં હવે સવાર પડતાં જ ગોકુલધામમાં હંગામો મચી ગયો છે. જોકે, આ પહેલા પણ જ્યારે જેઠાલાલ વિદેશ ગયા હતા ત્યારે પણ સોસાયટીમાં ભારે કોલાહલ મચ્યો. આવો તમને વિગતે જણાવીએ.

હા મિત્રો હાલ ગોકુલધામ સોસાયટીમાં ફરી આવ્યું ભૂત. પહેલા પણ સોસાયટીમાં જ્યારે ભૂતનો સાયો મંડરાયો હતો. ત્યારે સોસાયટીના લોકોની હાલત પતલી થઈ ગઈ હતી અને હવે ફરી એકવાર આવું થઈ રહ્યું છે. જેઠાલાલ અમેરિકા જતા રહ્યા છે. દયાબેન પહેલાથી અમદાવાદમાં છે અને ટપ્પુ ભણવા માટે મુંબઇથી બહાર છે. એટલે બાપુજી ઘરમાં એકલા છે. એવામાં ભય તો રહે જ. થશે એવું કે બાપુજીને ઘરમાં અજીબોગરીબ અવાજો સંભળાઈ રહી છે. જેના કારણે તેઓ ખુબ ડરી જાય છે. આ અવાજો સંભળાતા સ્પષ્ટ થાય છે કે, સોસાયટીમાં અજાણ્યો સાયો મંડરાઈ રહ્યો છે.

તેવાંમાં જેઠાલાલ પહેલાથી જ સોસાયટીની બહાર છે અને બાપુજી ઘરમાં એકલા છે. એવામાં હવે સવાર પડતાં જ ગોકુલધામમાં હંગામો મચી ગયો છે. જોકે, આ પહેલા પણ જ્યારે જેઠાલાલ વિદેશ ગયા હતા ત્યારે પણ સોસાયટીમાં ભારે કોલાહલ મચ્યો હતો અને હવે ફરી એકવાર તે થતું જોવા મળી રહ્યું છે. ત્યારે બાપુજીને ભૂતનો ડર લાગી રહ્યો છે, આવી સ્થિતિમાં બાપુજી કેવી રીતે એકલા રાત વિતાવશે તે જોવું ખરેખર રસપ્રદ રહેશે.

આમ જેઠાલાલના અમેરિકા જવાના સમાચાર મળતા જ સૌ કોઈ ઘણા ખુશ જોવા મળી રહ્યા છે. ત્યારે ગડા પરિવારની ખુશીનું કોઈ સ્થાન નથી. સંપૂર્ણ તૈયારીઓ બાદ હવે જેઠાલાલ અમેરિકા જતા રહ્યા છે. ત્યારે શું ગોકુલધામ સોસાયટીમાં હવે કંઈક ખરાબ થવા જઈ રહ્યું છે. જેઠાલાલના અમેરિકા ગયા બાદ હવે કોઈ મોટું સંક્ટ આવ્યું છે?

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *