આ ભાઈએ તો બોવ કરી! હિરોઈનને ટક્કર મારે તેવી 9 પત્ની ધરાવે છે તેમ છતાં હજી લગ્ન કરવા… આવી રીતે રહે છે, જુઓ તસવીરો

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે લગ્ન એક પવિત્ર બંધન છે લગ્ન દ્વારા ફક્ત બે વ્યક્તિ જ નહિ પરંતુ બે આત્માઓ નું મિલન થાય છે. આપણે સૌ જાણીએ છીએ કે દરેક સમાજમાં લગ્નને ઘણું મહત્વ આપવામાં આવે છે લગ્ન બાદ પતિ પત્ની ના નવા જીવન ની શરૂઆત થાય છે અને બંને સાથે મળીને આ સંસાર રૂપી સાગર જે પાર કરે છે છે પરંતુ લગ્નને લઈને ઘણા એવા કિસ્સા સંભાળવા મળે છે કે જેને સાંભળી આપણે પણ ચોકી જઈએ છીએ આપણે અહી આવાજ એક કિસ્સા વિશે વાત કરવાની છે.

આપણે સૌ જાણીએ છીએ કે એક જમાનો હતો કે જયારે રાજા મહારાજા ઓ અનેક રાણીઓ સાથે લગ્ન કરતા હતા જોકે હાલમાં લોકો એક જ યુવતી સાથે લગ્ન કરીને પોતાનું જીવન વ્યતીત કરે છે પરંતુ આપણે અહી જે વ્યક્તિ વિશે વાત કરવાની છે તેની એક બે નહિ પરંતુ નવ પત્નીઓ છે અને હજુ પણ તેની ઈચ્છા ૨ યુવતીઓ સાથે લગ્ન કરવાની છે જાણી ને નવાઈ થશે પરંતુ નવ પત્નીઓ હોવા છતા પણ આ યુવક દુખી છે.

સૌ પ્રથમ જો વાત આ વ્યક્તિ અને તેના લગ્ન અંગે કરીએ તો જણાવી દઈએ કે આ યુવક બ્રાઝીલ નો એક મોડલ છે કે જેનું નામ આર્થર ઓ ઉરસો છે જણાવી દઈએ કે આર્થર ની પહેલી પત્ની નું નામ લુઆના કાઝાકી છે જે બાદ ગયા વર્ષે આર્થરે એક સાથે અન્ય આઠ યુવતીઓ સાથે લગ્ન કર્યા હતા. જેના કારણે વર્તમાન માં તેની પત્નીઓ ની સંખ્યા નવ થઇ ગઈ છે. જો વાત આટલા લગ્ન કરવા પાછળ ના કારણ અંગે વાત કરીએ તો જણાવી દઈએ કે આર્થર એક વિવાહ પ્રથાનો વિરોધ કરીને એકથી વધુ વિવાહ પ્રથા નું સમર્થન કરે છે

જેના કારણે તેણે આટલા લગ્ન કર્યા. જોકે હાલમાં આર્થાર દુખી છે કારણ કે આર્થર ની નવ પત્નીઓ પૈકી એક પત્ની તેની સાથે રહેવા નથી માંગતી અને તે તલાક કરવા ઈચ્છે છે. જણાવી દઈએ કે આર્થર ની આ પત્ની નું નામ અગાથા છે જેને તલાક જોઈએ છીએ કારણ કે તેને ફરી એક લગ્ન પ્રથા માં જવું છે અને આર્થર ને અન્ય સાથે જોવા માંગતી નથી. જોકે લગ્ન પહેલા આર્થેરે કહ્યું હતું જે તેને શેર કરવો પડશે તેવામાં અગાથા ના આવા નિર્ણય થી આર્થર દુખી છે જયારે આર્થરની અન્ય પત્નીઓએ આક્ષેપ કર્યો છે અગાથાએ પ્રેમ નહિ પરંતુ ફક્ત રોમાંચ માટે લગ્ન કર્યા છે.

જણાવી દઈએ કે હાલમાં આર્થર ને એક જ દિકરી છે પરંતુ તે કોઈ પણ પત્ની સાથે ભેદભાવ કરવા નથી માંગતો એટલા માટે તે દરેક પત્ની પાસે સંતાન ની ઈચ્છા રાખે છે. જણાવી દઈએ કે આર્થરે અગાથા વિશે કહ્યું કે તે હાલમાં આગાથા ની જગ્યા કોઈને નહિ આપે પરંતુ તેની ઈચ્છા ૧૦ પત્ની સાથે રહેવાની છે માટે ભવિષ્ય માં વધુ બે યુવતી સાથે લગ્ન જરૂર કરશે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *