આ તરબૂચવાળા ભાઈ બજારમાં નવા આવ્યા ! એવા અંદાજે તરબૂચ વેચે છે કે જોઈ તમે પેટ પકડી હસી પડશો… જુઓ વિડિઓ

જ્યારથી કાચી બદામનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે, ત્યાર પછી તો જાણે વિચિત્ર અને ઊંધા ગીતો ગાઈને વાયરલ કરવાનો ટ્રેન્ડ બની ગયો છે. જ્યાં જુઓ ત્યાં આવા ગીતો ગાઈ ગાઈ ને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે. કાચા બદામ પછી કાચા જામફળ, પછી કાળી દ્રાક્ષ વાઈરલ થઇ અને હવે તરબૂચ વેચનારનો વિડીયો થયો વાયરલ.

આ અત્યાર સુધીનો સૌથી ખતરનાક વીડિયો છે, કારણ કે તમે તરબૂચ વેચવાની આવી રીત પહેલા ક્યારેય નહીં જોઈ હોય. આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.તરબૂચ વેચનારનો વીડિયો એટલો ખતરનાક છે કે તેને જોઈને તમારા હોશ ઉડી જશે અને બાળકો તેને જોઈને ડરી જશે.

પહેલી નજરમાં વીડિયો જોઈને તમે વિચારમાં પડી જશો કે તે શું કરી રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે તરબૂચ વેચનાર જોર જોરથી ચીસો પાડીને તરબૂચ વેચી રહ્યો છે. તેના બંને હાથમાં તરબૂચના બે ટુકડા છે અને તે ઉનાળાના લાલ તરબૂચ વિશે ચીસો પાડી રહ્યો છે. આ વિડીયો જોવામાં એટલો મજેદાર છે કે તેને જોયા પછી હસતા હસતા પેટ દુખવા લાગશે.

આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર giedde નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેને ખૂબ પસંદ પણ કરી રહ્યા છે. વીડિયો પર ઘણી ફની કોમેન્ટ્સ પણ આવી રહી છે. એક યુઝરે લખ્યું- જો વ્યક્તિ સેલ્સ માં હોત તો તેના મેનેજર તેનાથી ખૂબ જ ખુશ હોત. બીજાએ લખ્યું- કૂતરો પણ ડરીને ભાગી ગયો ભાઈ બસ કર અન્ય યુઝર લખે છે ભાઈ શાર્ક ટેંક માં જા બેસ્ટ પીચ છે આ અન્ય યુઝર લખે છે ભાઈ લીંબુ ના ભાવ આસમાને છે આમ વેચીશ તો તરબૂચ પણ આસમાને પહોંચી જશે

 

 

View this post on Instagram

 

A post shared by GiDDa CoMpAnY (@giedde)

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *