ખુબ હદયદ્રવક છે આ બાળકનું જીવન! ધીમે ધીમે શરીરમાં ફેલાય રહી છે આ બીમારી.. જો ઉકેલ ન આવ્યો તો, જાણો
મિત્રો આ દુનિયામાં કોને ક્યારે અને કેવી બીમારી થઇ જતી હોઈ છે તે કોઈને પણ ખબર હોતી નથી અને ઘણી વખત તો એવી એવી બીમારી થતી હોઈ છે જેનો આ દુનિયામાં કોઈ ઈલાજ પણ હોતો નથી અને અંતે જે તે વ્યક્તિને તેના કારણે મૃત્યુનો સામનો કરવો પડતો હોઈ છે. તેવીજ રીતે એક ખુબજ અલગ અને કોઈ દિવસ તમે પણ નહિ જોઈ હોઈ તેવી બીમારી સામે આવી રહી છે જેમાં એક નાની બાળકી ખુબજ વિચિત્ર બીમારી થી પીડાઈ રહી છે. આ બાળકીને થયેલી વિચિત્ર બીમારીને જાણીને તમે પણ ધ્રુજી ઉઠશો. આજે આમે આ નવ વર્ષની બાળકી વિષે તમને જણાવીએ.
આ નવ વર્ષની બાળકીનું નામ રાજ શ્રી છે. રાજ શ્રી ને એવી વિચિત્ર બીમારી છે જેના કારને તે છેલ્લા ૭ વર્ષ થી પીડાઈ રહી છે ને ધીરે ધીરે તેનું શરીર દિવસે ને દિવસે પથ્થર જેવું કઠણ બનતું જાય છે. આ વિચિત્ર બીમારીની જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે ખબર પડી કે આ વિચિત્ર બીમારીનું નામ ટ્રીમેન્ટ છે. વાત કરીએ તો રાજેશ્વરી રાજેશ્વરી છતીસગઢના બસ્તર જિલ્લાના બરસૂર બ્લોકના તુમ્હારી ગુડા ગામના રહેવાસી છે. રાજેશ્વરી ગંભીર બીમારીની સામે જ જુમી રહી છે.
તેમજ આ વિચિત્ર બીમારીનો હાલ કોઈ પણ પ્રકારનો ઈલાજ નથી. તપાસ કરતા એવી જાણકારી સામે આવી છે કે રાજેશ્વરી ને ટ્રીમેન્ટ ની બીમારી છે અને આ ગંભી બીમારીના કારણે રાજેશ્વરી ને ખૂબ જ વધારે ગંભીર સમસ્યાઓ પણ થઈ રહી હતીવધારે ચાલવામાં મુશ્કેલ પડી રહી છે, આ પ્રકારની ગંભીર બીમારીને કારણે રાજેશ્વરી ને આખા શરીર ઉપર દુખાવો પણ ઉપડે છે અને આ બીમારીનો કોઈપણ પ્રકારનો અત્યારે ઈલાજ પણ નથી.
રાજેશ્વરીના જન્મને માત્ર એક વર્ષ બાદ જ આ પ્રકારની ગંભીર બીમારી તેને થવા લાગી છે અને વિચિત્ર બીમારીને જોઈને તેમના પરિવારના લોકો પણ ચોકી ગયા હતા આ વિચિત્ર બીમારી વિશે ડોક્ટરે પણ એવું જણાવ્યું હતું કે અત્યારે આ બીમારીનો કોઈપણ પ્રકારનો ઈલાજ નથી અને આ પરિવાર ગરીબ છે એટલે વધારે કોઈ તેમને આશા પણ નથી. ડોક્ટર એવું જણાવ્યું હતું કે બીમારીઓ એક વર્ષથી લઈને 20 વર્ષના વ્યક્તિઓને વધુ પડતી થાય છે. તેમજ આ બીમારીમાં વ્યક્તિને વધુ પડતો દુખાવો પણ થતો હોઈ છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.