આ કપલે એવું વેડીંગ ફોટોશુટ કરાવ્યુ કે આખુ સોસીયલ મીડીઆ હલ્લી ગયું ! લોકો એ ભારે ગુસ્સા મા કીધુ કે આવા જ….જુઓ વિડીઓ

મિત્રો જેમ તમે જાણોજ ચો કે હાલ લગ્નની સીઝન ચાલી રહી છે તેવામાં લોકો પોતાના લગ્ન ખુબજ ધૂમધામથી કરતા હોઈ છે. તેવામાં જો વાત કરવામાં આવે તો લગ્ન હોઈ અને તેમાં પ્રિવેડિંગ ફોટોશૂટ નો હોઈ તેવું ના બને. લોકો પ્રિવેડિંગ ફોટોશૂટ પાછળ આજ કાલ ખુબજ ખર્ચો કરવા લાગ્યા છે. તેવીજ રીતે ઘણા લોકો એવા એવા ફોટો શૂટ કરાવતા હોઈ છે જે જોઈ લોકો પણ તેમના પર ગુસ્સો કરતા હોઈ છે હાલમાં એક તેવાજ પ્રિવેડિંગ ફોટોશૂટ સામે આવી રહયા છે. આવો તમને વિગતે જણાવીએ.

લગ્ન પહેલા કપલ્સ અલગ-અલગ ફોટોશૂટ કરાવે છે. આ માટે તેઓ મેચિંગ કપડાં ખરીદે છે, અલગ-અલગ લોકેશન પર જાય છે અને રોમેન્ટિક કે ફની પોઝમાં ફોટો પડાવે છે. લગ્ન માટે હંમેશા અલગ ફોટોગ્રાફર હોય છે, પરંતુ આજકાલ બહુ ઓછા લોકો પ્રી-વેડિંગ વગર લગ્ન કરે છે.જોકે હાલ હવે ઘણી બાબતો બદલાઈ ગઈ છે હવે નવવધૂઓ પહેલાની જેમ શરમાતી નથી પરંતુ તેમના ખાસ દિવસનો ભરપૂર આનંદ માણે છે. કપલ્સ કિસ કરીને અને બીયર પીને તેમના ખાસ દિવસને વધુ ખાસ બનાવે છે.

તેમજ આવા કપલ્સનો ફોટો નિશાંત આઝાદ નામના ટ્વિટર યુઝરે ટ્વિટર પર શેર કર્યો હતો. અને આવા યુગલોને લગ્નની મજાક ન ઉડાડવા અપીલ કરી હતી. તમને જણાવીએ નિશાંત આઝાદ નામના ટ્વિટર યુઝરે 12 ડિસેમ્બરે એક ટ્વિટ કર્યું હતું. નિશાંત આઝાદના ટ્વિટર બાયો અનુસાર, તે ઈ-ઓર્ગેનાઈઝર નામની સંસ્થામાં ખાસ સંવાદદાતા છે. આ ટ્વીટમાં કેટલાક કપલ્સ અને કેટલીક દુલ્હનોની તસવીરો હતી. એક તસવીરમાં એક કપલ કિસ કરી રહ્યું છે અને બીજી તસવીરમાં એક બીયર પી રહ્યું છે. જે બંને દુલ્હનની તસવીરો શેર કરવામાં આવી છે તે હુક્કા પી રહી છે અને દારૂ પી રહી છે.

તેમજ આ ટ્વિટના કેપ્શનમાં લખ્યું હતું કે ‘પ્રી-વેડિંગ, વેડિંગ શૂટના નામે માર્કેટમાં એક અલગ જ લેવલનો ખેલ ચાલી રહ્યો છે. દેખાડો કરવાના મામલામાં લોકોને ખબર પણ નથી હોતી કે તેઓ શું કરી રહ્યા છે. જે સ્પીડથી લોકો આગળ વધી રહ્યા છે, બહુ જલ્દી તમને લગ્નની રાતની તસવીર જોવા મળશે. તેમજ આ ફોટોને જોઇને ઘણા લોકોએ કોમેન્ટ પણ લખી છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *