કતલખાને લઈ જવાતી આ ગાયે લોકો ને તેનું એવું રોદ્ર સ્વરૂપ દેખાડ્યું કે જોનાર લોકો ડઘાઈ ગયા અને એક વ્યક્તિનો જીવ ….જુવો વિડીયો

સોશીયલ મીડીયા પર અનેક વીડિયો વાયરલ થતાં જોવા મળે છે. જેમાં ઘણાં વીડિયો કતલખાને લઈ જવાતી આ ગાયે લોકો ને તેનું એવું રોદ્ર સ્વરૂપ દેખાડ્યું કે જોનાર લોકો ડઘાઈ ગયા અને એક વ્યક્તિનો જીવ ….જુવો વિડીયો એવા હોય છે જે જોઈ ને દિલ દુઃખી થઈ જતું હોય છે અને આવા વીડિયો સોશીયલ મીડીયા પર બહુ જ મોટા પ્રમાણ માં વાયરલ થતાં હોય છે.જેમાં અજીબો ગરીબ ઘટના જોવા મળતી હોય છે.ત્યારે હાલમાં બકરી ઈદ ગઈ તેને લાગતા અનેક વીડિયો વાયરલ થઈ રહ્યા હતા જેમાં કાલે એક વિડિયો પાકિસ્તાન થી સામે આવ્યો હતો જેમાં ગાયની બલી આપતા પહેલા એક કસાઈ ને જ્યારે ગાય ને બાંધવા જાય છે તો ત્યારે ગાય ગુસ્સામાં આવી તે કસાઈ ને ઢસડી ને દોરડા સાથે ભાગવા લાગે છે.

હાલમાં સોશિયલ મીડિયામાં એક એવો જ વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેને જોતા તમારું દિલ કંપી ઉઠસે. આ વીડિયો અભિનેત્રી રવિના ટંડન એ પોતાના ટ્વીટર પર ટ્વિટ કરી શેર કર્યું હતું. આ વીડિયોમાં એક એવી બાબત જોવા મળી છે કે જેમાં એક ગાય વ્યક્તિ ને પછાડતી જોવા મળે છે.આ વીડિયો ને શેર કરતા અભિનેત્રી રવિના ટંડને કેપ્સન માં લખ્યું છે કે તેની છેલ્લી લડત. રવિનાના આ કેપસન થી જણાઈ રહ્યું હતું કે આ ગાય ને કતલખાને લઈ જવામાં આવી રહી છે. અને તેના માટે તેને દોરડે થી બાંધવામાં આવી છે.

ગાય ને થતી આવી હેરાન ગતિ ના કારણે ગાય રોદ્ર સ્વરૂપ માં આવી જાય છે અને તેને બાંધી રહેલા દરેક વ્યક્તિ ને સારો એવો મેથીપાક ચખાડે છે.વાયરલ થઈ રહેલા વીડિયો માં તમે જોઈ શકો છો કે ગાયને જબરદસ્તી ૩-૪ લોકો દોરડા વડે બાંધી રહેલા છે.ત્યારે ગાય ને સરખી રીતે બાંધવા એક વ્યક્તિ ગાય ની વધુ નજીક આવી જાય છે ત્યારે ગાય તેને શિંગડાં માં ભરાવી તેને પછાડે છે અને જણાઈ રહ્યું છે કે આ ગાય આ લોકો ના જુલમ થી તંગ આવી ને ક્રોધે ભરાઈ ગઈ છે.

ત્યાર પછી તે ગાય એ વ્યક્તિ ને એવી કિક મારે છે કે જાણે કોઈ ફૂટબોલ ની મેચમાં જીત મેળવામાં ગોલ કરી રહી હોય. જોકે વ્યક્તિ આ કિક થી બચી જાય છે પરંતુ ગાય નું આ રોદ્ર રૂપને જોઈ ત્યાં ઉપસ્થિત દરેક લોકો ડઘાઈ જાય છે.હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો ને મૂળ Nonsensical Nemo દ્વારા ટ્વીટ પર શેર કરવામા આવ્યો છે અને તેને રવિના ટંડને પોતાના ટ્વીટર પર રી ટ્વીટ કરો શેર કર્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં ૬ લાખથી વધારે લોકો એ જોઈ લીધો છે અને ૨૦ હજાર આસપાસ લોકો એ તેને પસંદ કર્યો છે અને લાઈક કર્યો છે. આ ઉપરાંત અનેક લોકો એ કમેન્ટ પણ કરી છે. જેમાં લખ્યું છે કે ગાય સાથે આવું કૃત્ય કરનાર ને સજા થવી જોઇએ.આ વીડિયો ક્યાંનો છે તે હજુ જાણ થઈ નથી.

 

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.