લેશન કરવા માટે આ ક્યુટ બાળકીએ કર્યો શિક્ષકને વિડીઓ કોલ! કોલ પર એવુ કહ્યું કે વિડીયો જોઈ દિવસ બની જશે…જુઓ વિડીઓ

તમે સોશિયલ મીડિયા પર ઘણી વખત અવાર નવાર એવા ચોકાવનારા વિડિયો જોતા હશો જેને તમે ખુબજ પસંદ કર્તા હશો. તેમજ જયારે જયારે પણ લોકો ને કાક નવું અને અનોખું કરવાનો વિચાર આવે ત્યારે તે લોકો તેનો વિડીયો પણ બનાવતા હોઈ છે અને સોશિયલ મીડિયા પર મુકતા હોઈ છે. જેમ કે મનોરંજન, ડાન્સ, કોમેડી, વગેરે તેમજ ઘણી વખત નાના બાળકોના ક્યૂટ અને મજેદાર વિડિઓ જોઈ તમે પણ તેમના ફેન બની જતા હોવ છો હાલ એક તેવોજ ક્યૂટ નાની બાળકી નો વિડિઓ સામે આવી રહ્યો છે. આવો તમને વિગતે જણાવીએ.

હાલ જે વિડીઓ વાયરલ થઇ રહ્યો છે તેમાં જોવા મળે છે કે એક નાની બાળકી પોતાની મમ્મીને કહે છે કે મારી બુકમાં પેપર તો નથી જે બાદ તેની મમ્મી તેના ટીચર કોલ કરે છે. આમ જે બાદ એવું કહેતા નજરે ચડે એવી છે કે, સુઈ ગયા હતા મેમ??, ત્યારે સામેથી ટીચર જવાબ આપે છે કે, નાના બોલો બોલો ભાભી.., તેવામાં દીકરીની માતા કહે છે કે, હેઝુ ને વાત કરવી છે. એવામાં માતા ફોન દીકરી ને આપે છે, ત્યારે આ દીકરી કહે છે કે, ઓલું પેપર ક્યા છે.???, તમે ક્યાં પેપર નાખ્યું હતું, મને મળતું નથી આમાં.

આમ ત્યારે ટીચર કહે છે કે કયું પેપર બેટા??, તને કયુ પેપર નથી મળતું બેટા??, ઓલું તમે લખ્યું તું ક્યાં??, ત્યારે માસૂમ દીકરી કહે છે કે ચાલુ રાખજો, તેવામાં દીકરી થોડી વખત નોટ ની અંદર જુએ છે. ત્યારબાદ દીકરી એટલે બોલે છે કે આટલા જ પેપર હતા વિડીયોકોલ કરો વિડીયોકોલ. ક્યારે પીચર કહે છે કે આ વીડિયો કોલ કરું છું બેટા, હા વીડિયો કોલ કરું છું બેટા. દીકરી કહે છે કરો વિડીયોકોલ. જે પછી તેની મમ્મી ટીચર ને વિડીયો કોલ કરે છે, દીકરી નોટબુક વિડિયો ખોલીને દેખાડી ને કહે છે કે ક્યાં છે આમાં પેપર. આમાં કાંઈ પેપર મળતું નથી.

મેમ આગળ કહે છે કે શું નથી મળતું બેટા તને આમાં, તો કહે છે કે પહેલું હોમ વર્ક મને મળતું નથી, ત્યારબાદ આ દીકરી વિડિયો ખોલી અને તેના ટીચરને નોટબુક દેખાડે છે અને કહે છે કે, અમે આ લખી લીધું. વિચાર એવો કહે છે કે વાહ વેરી ગુડ, ખુબ જ સરસ હેઝું . તેમાં તેની પીચર કહે છે કે ફટાફટ એબીસીડી લખી નાખ ને. તો દીકરી કહે છે કે તે હવે કાલે લખીશું.

ત્યારબાદ દીકરી કહે છે કે મેમ એમ હું તે કાલે લખી નાખીશ. આ દીકરીને કાલીઘેલી ભાષા ની વાત કરવાની જીવનશૈલીને કારણે ખૂબ જ વાયરલ થઇ રહી છે. તેને ભણવામાં ખૂબ જ રસ દેખાઈ રહ્યો છે. ત્યારબાદ આ દીકરી તેના ટીચર ને ગુડનાઈટ અને બાઈ કહે છે. ત્યારબાદ તેની સામે ટીચર પણ દીકરીને good night bye કહે છે. આ દીકરી નો વિડીયો સોશિયલ મીડિયા ઉપર અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. તેમજ લોકો પસંદ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Hezu (@hezalnuts)

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *