આ ક્યૂટ બાળકીએ જીતી લીધા બધાના દિલ ! કર્યો એવો જોરદાર ડાન્સ કે વિડિઓ જોઈ તમે પણ દિલ હારી બેઠશો…જુઓ વિડિઓ
મિત્રો તમે સોશિયલ મીડિયા પર અવાર નવાર નાના ક્યૂટ બાળકોના વિડિઓ જોતાજ હોવ છો જેમાં તેઓ અલગ અલગ નખરા તેમજ મસ્તી કરતા નજર આવતા હોઈ છે તેવીજ રીતે ઘણા બાળકોને નાનપણથીજ ડાન્સ ખુબજ શોખ હોઈ છે તેમાં ઘણી વખત નાના બાળકો એટલા જબરદસ્ત ડાન્સ કરતા હોઈ છે કે તમે પણ તેના ફેન બની જતા હોવ ચો હાલ એક તેવોજ વિડિઓ સામે આવી રહ્યો છે જેમાં એક નાની બાળકી જોરદાર ડાન્સ કરતી નજર આવે છે.
મિત્રો તમે વિડીઓમાં જોઈ શકો છો કે એક નાની બાળકી શાળાના યુનિફોર્મમાં ‘સૈયાં દિલ મે આના રે’ ગીત પર ડાન્સ કરતી જોવા મળે છે. આધ્યશ્રીની એનર્જીથી તમે સમજી શકો છો કે તે કેટલી સારી ડાન્સર છે. તેણે શાળાના ડ્રેસમાં આ ગીત પર ગજબનો ડાન્સ કર્યો છે. વીડિયોમાં તમે ધ્યાન આપશો તો સમજી શકશો કે તે રસ્તા કિનારે ડાન્સ કરી રહી છે. તે પોતાના ડાન્સ સ્ટેપ્સથી લોકોનું દિલ જીતી લીધું છે. તેને પૂરો વિશ્વાસ છે કે તેનું પર્ફોમન્સ તમને પણ ડાન્સ કરવા પર મજબૂર કરી દેશે. ડાન્સ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર એક કેપ્શન સાથે પોસ્ટ કરવામાં આવ્યો છે જેમાં લખ્યું, “સૈયાં દિલમે આના રે.”
વીડિયોને 16 ડિસેમ્બરના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો અને ત્યારથી આ વીડિયો પર લોકો ખૂબ કોમેન્ટ કરી છે. આ નાની છોકરીની પ્રતિભા અને એનર્જીના લેવલને જોઈને બધા યુઝર્સ ખૂબ જ આશ્ચર્યચક્તિ થઈ ગયા છે. આ વીડિયો જોઈને લોકોએ ખૂબ કરી પ્રસંશા કરી છે. હાલ આ વિડિઓ સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહ્યો છે લોકો આ વિડિઓને ખુબજ પસંદ પણ કરી રહયા છે. અને આગળ શેર પણ કરી રહયા છે.
View this post on Instagram
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો