આ ઢીંગલી એ ટીવી જોવા માટે એવા એવા ફાયદાઓ જણાવ્યા કે સાંભળીને થઈ જશો બેભાન! કહ્યું કે “માથું ગરમ…જુઓ વિડિઓ
તમે સોશિયલ મીડિયા પર ઘણી વખત અવાર નવાર એવા ચોકાવનારા વિડિયો જોતા હશો જેને તમે ખુબજ પસંદ કર્તા હશો. તેમજ જયારે જયારે પણ લોકો ને કાક નવું અને અનોખું કરવાનો વિચાર આવે ત્યારે તે લોકો તેનો વિડીયો પણ બનાવતા હોઈ છે અને સોશિયલ મીડિયા પર મુકતા હોઈ છે. જેમ કે મનોરંજન, ડાન્સ, કોમેડી, વગેરે તેમજ ઘણી વખત નાના બાળકોના ક્યૂટ અને મજેદાર વિડિઓ જોઈ તમે પણ તેમના ફેન બની જતા હોવ છો હાલ એક તેવોજ ક્યૂટ નાની બાળકી નો વિડિઓ સામે આવી રહ્યો છે. આવો તમને વિગતે જણાવીએ.
મિત્રો આ વાયરલ વિડીઓમાં જે બાળકી તમને જોવા મળી રહી છે તેનું નામ હેઝુ છે તમે જોઈ શકો છો કે એક આ ક્યૂટ બાળકી સોફા પર બેસેલી હોઈ છે એટલાં માંજ તે તેના મમ્મીને કહે છે કે, ટીવી કરી દયો. એટલું કહેતા જ તેના મમ્મી જવાબ આપતા બોલ્યા કે ટીવી ના જોવાય બેટા થોડું સ્ટડી કરી લેવાઈ તો વળી પાછી ક્યૂટ બાળકી બોલવા લાગે છે કે, ના ના એટલું બધું ના સ્ટડી કરાય માથું ગરમ થઇ જાય થોડીક વાર ટીવી જોવાનું હોઈ. જે બાદ તરતજ હૅઝુના મમ્મી તેને પૂછવા લાગે છે કે ટીવીમાં તને શું શીખવા મળે જેનો જવાબ આપતા હેઝુ બોલે છે કે મમ્મી આમાં બધું શીખવા મળે યુટ્યુબમાં બધું આવે એમાં બધું શીખવાનું હોઈ.
આમ જે બાદ હેઝુ આગળ બોલે છે કે પ્લીઝ હવે ટીવી કરી દયો ને પ્લીઝ. આમ ક્યૂટ બાળકીનો આ વિડિઓ જોઈ તમને પણ આશ્ચર્ય થયો હશે કે આટલી નાની ઉમરે તેને યુટ્યુબ અંગે તેમજ તેના પર ઘણું બધું શીખાવનું મળે તેનો ખ્યાલ ક્યાંથી આવ્યો હશે. તેના આ જ્ઞાનને આધારે તમને ખબર પડીજ ગઈ હશે કે તે કેટલી હોશિયાર અને બુદ્ધિમાંન છે.
આ સાથે તમને જણાવીએ તો આ વિડીઓ hezalnuts નામના instagram એકાઉન્ટ પર અપલોડ થયેલો છે. જોત જોતામાં આ ક્યૂટ બાળકીનો વિડિઓ ખુબજ વાયરલ થઇ ગયો. આ વિડિઓને અત્યાર સુધી 10 લાખ થી પણ વધારે લોકોએ જોઈ ચુક્યો છે. અને ઘણા લોકોએ આ વિડિઓને પસંદ કરીને શેર પણ કર્યો છે. આ વિડિઓ પર એક યુઝરે કોમેન્ટ મારતા કહ્યું કે ” આ બાળકીનું માથું ગરમ થાઈ એ પહેલા ટીવીની સ્વીચ પાડો”
View this post on Instagram
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહ