આ દીકરીએ લગ્નમાં ખોવાઈ ગયેલ 7 લાખનો ચેન મૂળ માલિકને સોંપ્યો, તો માલિકે ખુશ થઇને આપી ખુબજ મોટી ભેટ….જાણો

મિત્રો તમને વાત કરીએ તો આજના સમયમાં વફાદારી, સાચાપણું વગેરે ગુનો આજે અમુક વ્યક્તિઓ માજ જોવા મળે છે ભાગ દોડ વળી આજના જીવનમાં આ દુનિયામાં ખોટા કામ કરવા વાળાએ, ખોટા વિચારો રાખવા વાળા ઘણા લોકો તમને જોવા મળતા હોઈ છે. આ બધાની વચ્ચે સાચો અને સારો માણસ મળવો બહુ મુશ્કેલ છે. તો વળી આજના સમયમાં પણ એક દીકરીએ તેની વફાદારી અને સાચાપણું બેસાડતો એક સારો દાખલો આપ્યો છે આવો તમને વિગતે જણાવીએ.

આ છોકરીની ઈમાનદારીને એક લાખ રૂપિયાનું ઈનામ મળ્યું છે. વાસ્તવમાં વાત એમ છે કે એક વ્યક્તિની 7 લાખ રૂપિયાની સોનાની ચેઈન ખોવાઈ ગઈ હતી અને તે ચેઈન એક યુવતીને મળી હતી. યુવતીએ સુરક્ષિત રીતે ચેન માલિકને આપી દીધી. આ છોકરીની ઈમાનદારીથી ખુશ થઈને માલિકે છોકરીને તેની ઈમાનદારીના ટોકન તરીકે એક લાખ રૂપિયા આપ્યા.

તમને જણાવીએ તો આ મામલો રાજસ્થાનના નિમોથાના માંથી સામે આવૈ રહ્યો છે .જ્યાં રાજેન્દ્ર મીણા નામનો વ્યક્તિ ગામમાં જ દેવા મીનાના પુત્રના લગ્નમાં ગયો હતો. વાત કરીએ તો રાજેન્દ્ર 27 નવેમ્બરે લગ્ન સમારોહમાં સામેલ થયો હતો. રાજેન્દ્રના ગળામાં લાખો રૂપિયાની સોનાની ચેઈન પણ હતી. જોકે, લગ્ન પ્રસંગ દરમિયાન તેના ગળામાંથી ચેઈન સરકી જતાં તે ખોવાઈ ગઈ હતી. રાજેન્દ્ર મીણાને તેના ગળામાંથી ચેઈન ક્યારે પડી ગઈ તે સમાચાર પણ મળ્યા ન હતા. તે લગ્નમાં આવ્યો હતો. ભોજન લીધું અને પોતાના ઘરે પાછો ગયો. ત્યારે પણ તેને ખ્યાલ ન આવ્યો કે તેના ગળામાંથી ચેઈન પડી ગઈ હતી. ઘરે આવ્યા પછી તેણે જોયું કે તેની ચેન ગાયબ થઈ ગઈ છે, તેથી તે ચોંકી ગયો.

રાજેન્દ્રની પત્નીએ પૂજા મહેરાની માતાને આખી વાત કહી. આ પછી તેણે કહ્યું કે મારી દીકરીને આ જ લગ્નથી ચેઈન મળી છે.પૂજાએ ફરીથી ચેઈન લાવીને રાજેન્દ્રને આપી દીધી. પૂજાએ કહ્યું કે એક છોકરીના હાથમાંથી ચેન પડીને તેની બહેનની બેગમાં પડી. જોકે, આશ્ચર્યની વાત એ છે કે પૂજાને ખબર નહોતી કે આ ચેઈન સોનાની છે અને તેની કિંમત લાખોમાં છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *