ગુજરાતની આ દીકરીએ ભારતમાં ગુજરાતના નામનો ડંકો વગાડ્યો! એવુ કાર્ય કર્યું કે જાણી તમે વખાણશો….
જેમ તમે જાણોજ છો કે જીવનમાં કંઈક નવું કરવા માટે ખુબજ મહેનત અને પરિશ્રમ આપવો પડતો હોઈ છે તયારે વ્યક્તિને સફળતાનો સ્વાદ ચાખવા મળતો હોઈ છે. તેવીજરીતે આજે તમને એક દીકરી વિષે જણાવીશું જેણે ગુજરાતનું ગૌરવ દેશભરમાં તેનું નામ વધાર્યું. વાત કરીએ તો આ દીકરીએ એવો કમાલ કરી બતાવ્યો કે જેના લીધે તેની અને તેના પરિવારની ગુજરાતમાં ખુબજ પ્રશંશા થઇ રહી છે. આવો તમની આ તેજસ્વી દીકરીની સફળતા વિશે વિગતે જણાવીએ.
આજે આમે જે દીકરીની વાત કરવા જઈ રહ્યા છીએ તે ઊંઝાની હિમાની પટેલ છે. તેણે એક જ વર્ષમાં ૩૬૧ સર્ટીફીકેટ મેળવીને ઈતિહાસ રચી દીધો છે. તેણીએ અલગ અલગ ક્ષેત્રમાંથી આ સર્ટીફીકેટ મેળવ્યા છે. જેવા કે રમત ગમત, કવીઝ, સામાજિક ક્ષેત્રે જેવા અલગ અલગ સર્ટિફિકેટ મેળવીને ગુજરાતનું નામ દેશભરમાં રોશન કર્યું હતું, હિમાનીની આ ઉત્કૃષ્ટતા અને સફળતા બદલ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ તેનું સન્માન કર્યું હતું. આજના સમયમાં યુવક યુવતીઓ આખો દિવસ મોબાઈલમાં અને સોશિયલ મીડિયા પર ખુબ જ વધારે સમય પસાર કરતા હોય છે, ત્યારે આ દીકરીએ નાની ઉમરે ખુબજ મોટી સિદ્ધી હાંસિલ કરી બતાવી છે.
આમ હિમાનીએ ૩૬૧ જેટલા સર્ટિફિકેટ મેળવીને અનેક વિધાર્થીઓને પ્રેરણા આપી હતી, હિમાનીની આ સિદ્ધિ બદલ તેનું ખુબ મોટું સન્માન કરવા આવ્યું હતું. આજે હિમાનીના માતા- પિતા તેમજ પરિવારના બધાજ લોકો ખુબજ ખુશ છે. તેમજ પરિવારના બધાજ લોકોને તેના પર ખુબજ ગર્વ થઇ રહ્યો છે. આમ હિમાનીએ ૩૬૧ સર્ટિફિકેટ મેળવીને મોટી નામના મેળવી હતી, હિમાનીએ અનેક સર્ટિફિકેટો મેળવ્યા પછી હજારો બાળકોને આવી પ્રવુતિઓ કરીને કારકિર્દી બનાવવા માટે પ્રેરણા આપી હતી.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો