આ દિકરીએ યુટ્યુબ માંથી અભ્યાસ કરીને પાસ કરી MBBSની પરીક્ષા! મમ્મી કરે છે બીડી બનાવવાનું કામ…વાંચો પ્રેરણાત્મક કહાની

જેમ તમે જાણોજ છો કે જીવનમાં કંઈક નવું કરવા માટે ખુબજ મહેનત અને પરિશ્રમ આપવો પડતો હોઈ છે તયારે વ્યક્તિને સફળતાનો સ્વાદ ચાખવા મળતો હોઈ છે. તેવીજ આજી તમને એક દીકરી વિશે વાત કરીશું જેણે યુટ્યુબમાંથી ડોક્ટરનોં અભ્યાસ કરી મમ્બસની પરીક્ષા પાસ કરી. તેમના માતા કરે છે બીડી બનાવવાનું કામ. આવો તમને આ દીકરીની સફળતાની કહાની તમને વિગતે જણાવીએ. આમને ખાત્રી છે કી તમને આ કહાનિ 100% ગમશે.

આજના આધુનિકયુગમાં લોકો હવે ઇન્ટરનેટ જેવા નેટવર્ક નોં ઉપયોગ કરતા થયા છે જેના દ્વારા આપડે કોઈ પણ માહિતી સરળતાથી મેળવી શકીએ છીએ. તેવીજ રિટી આ દીકરીએ ઈન્ટરનેટનોં સદઉપયોગ કરીને પોતાની મહેનતના દમ પર MBBSની પરીક્ષા પાસ કરી છે, સખત મહેનતના દમ પર સફળતાની સૌથી ઊંચી ઇમારતને સ્પર્શતી પ્રેરણાદાયી વાર્તા તેલંગાણાના નિઝામાબાદમાંથી બહાર આવી છે.

અહીં બીડી બનાવનારની દીકરીએ યુટ્યુબ પરથી અભ્યાસ કરીને મેડિકલ પરીક્ષા પાસ કરી છે. તમને જણાવીએ તો ખૂબ ઓછા સાધનો હોવા છતાં, હરિકા નામની છોકરીએ એમબીબીએસની પરીક્ષા પાસ કરીને તેની માતાનું નામ રોશન કર્યું છે. હરિકાને તેલંગાણાના મુખ્યમંત્રી કેસીઆરની તેલંગાણા રાષ્ટ્ર સમિતિ પાર્ટીના એમએલસી કલવકુંતલા કવિતા દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. આ સાથે હરિકાની કહાની ટ્વીટ કરીને જણાવવામાં આવી છે.

તમજ આ સાથે TMC MLCએ જણાવ્યું કે હરિકાની માતા બીડી બનાવવાની ફેક્ટરીમાં મજૂર તરીકે કામ કરે છે. આ જે પગાર મળતો તેના આધારે તે હરિકાનું ધ્યાન રાખે છે. હરિકાની વાર્તા શેર કરતા, TMC MLCએ લખ્યું કે જો તમે સપના જોવાની હિંમત કરો છો, તો જ્યાં સુધી તમે તેને પ્રાપ્ત ન કરો ત્યાં સુધી કામ કરવાનું બંધ ન કરો. તમને જણાવી દઇએ કે હરિકાની માતા સિંગલ મધર છે. બીડીના કારખાનામાં કામ કરતાં તેમણે તેમની પુત્રીને ભણાવી. પછી હરિકાએ યુટ્યુબ પરથી આગળનો અભ્યાસ કર્યો અને હવે એમબીબીએસની પરીક્ષા પાસ કરીને બતાવ્યું છે કે સાચી દિશામાં કરેલી મહેનત ચોક્કસ સફળતા આપે છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *