માતા અને બાળકનો આ ઈમોશનલ વીડિયો જોઈ આંખ માંથી આસુ સરી પડશે…જુઓ વિડીઓ
મિત્રો તમે સોશિયલ મીડિયા ઘણા એવા વિડીઓ જોતા હશો જે જોઈ તમે પણ ભાવુક થઇ જતા હોવ છો ઘણી વખત કોઈ વ્યક્તિની લાચારી, ઘણી વખતકોઈ બાળક રડતું હોઈ ક્યાંતો કોઈ પર થતો અત્યાચાર વગરે વિડીઓ તમારૂ મન હલાવી દેતા હોઈ છે. તેવીજ રીતે હાલ એક માતા અને બાળકનો આ વિડીઓ સોશિયલ મીડિયા પર ખુબજ ધૂમ મચાવી રહ્યો છે.
તમે વિડીઓમાં જોઈ શકો છે બીમાર માતા હોસ્પિટલના બેડમાં સૂતી જોવા મળે છે જ્યારે બાળક તેના બેડ પર પાસે બેસીને પ્રેમથી તેની માતાના માથા અને મોં પર હાથ ફેરવે છે. આ બાળકનો તેની માતા પ્રત્યેનો પ્રેમ તમારું દિલ જીતી લેશે. આ બાળકની માસૂમિયત જોઈને તમે પણ ભાવુક થઈ જશો. માતા અને બાળકનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
તેમજ આ વીડિયોને ઝિંદગી ગુલઝાર હૈ નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. તેના કેપ્શનમાં તેણે ‘માતા’ લખ્યું છે અને બે ઈમોજી પણ શેર કર્યા છે. આ વીડિયોને અત્યાર સુધી ઘણા લોકો જોઈ ચૂક્યા છે. ઘણા લોકોએ તેના પર લાઈક અને કોમેન્ટ કરીને પોતપોતાની પ્રતિક્રિયાઓ આપી છે. કોમેન્ટ કરતી વખતે એક યુઝરે લખ્યું છે કે પૃથ્વીમાં માતા ભગવાનનું સ્વરૂપ છે. અન્ય એક યુઝરે લખ્યું કે માતા વિના કંઈ નથી.
Maa 🥺❤️ pic.twitter.com/j6YHRn8NVm
— ज़िन्दगी गुलज़ार है ! (@Gulzar_sahab) December 7, 2022
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.