રાજકોટના આ પરિવારે તેની કંકોત્રીમાં ચુંટણીને લગતું એવું લખાણ લખાવ્યું કે લોકો કરી રહ્યા છે ખુબજ વખાણ…વાંચો તમે પણ

હાલ તમે બધા જાણોજ છો કે ચુંટણીનો માહોલ ચાલી રહ્યો તેવામાં બધાજ પાર્ટીના નેતાઓ તેની જે તી પાર્ટીઓની રેલીઓ તથા નારાઓ લગાવતા હોઈ છે. તેમજ આ સાથે હાલ લગ્નની સીઝન પણ ચાલી રહી છે. આને લોકો પોતાના લગ્ન ધૂમધામથી કરતા હોઈ છે. આને અલગ આલગ આકર્ષક કપડા પહેરતા હોઈ છે. આ સાથે ભાત ભાતની અલ અલગ ડીઝાઈ વાળી કંકોત્રી પણ છપાવતા હોઈ છે.
આજે આમે તમને આ કંકોત્રી વિશે જણાવીએ.

રાજકોટ શહેરના આમ આદમી પાર્ટીના યુવા પ્રમુખ પ્રભાત હુંબલનાં તા. 9 ડિસેમ્બરનાં રોજ લગ્ન છે, ત્યારે આ યુવાને પોતાનાં લગ્નની કંકોત્રીમાં ચૂંટણીને લઈને એવું લખાણ લખાવ્યું છે કે જી જોઈ તેમ પણ જોતા રહી જશો આ કંકોત્રીને લીધે હાલ ચારો તરફ આ યુવાનની ચર્ચા થઈ રહી છે. હાલમાં દરેક લોકો કંકોત્રીમાં પ્રેરણાદાયી અને સમાજને ઉપયોગી નિવેડે એવા સંદેશ લખવામાં આવે છે. આ યુવાને પણ ચૂંટણીને લઈને લોકોને જાગૃત કરવા માટે એક સંદેશ લખાવ્યો છે.


આ સાથે આમે તમને જણાવીએ તો પ્રભાત હુંબલ રાજકોટ શહેરના આપ પાર્ટીના યુવા પ્રમુખ તરીકે જવાબદારી નિભાવે છે. યુવા પ્રમુખ હોવાના નાતે તેને પોતાના પાર્ટીને સમર્પિત રહીને ગુજરાતની જનતાને જાગૃત અને મતદાન કરવા માટે પ્રેરિત કર્યા છે. આપના કાર્યકર તરીકે પ્રભાત હુંબલ એ પોતાના લગ્નની કંકોત્રી તેમજ કાર્ડમાં વિધાનસભાની ચૂંટણીને લઈને લખાવ્યું છે કે, ” મારો અને મારા પરિવારનો મત આમ આદમી પાર્ટીને ”


આમ ઉપર મુજબનું આ એક વાક્યને વાંચીને લોકો મતદાન કરવા માટે જાગૃત પણ થાય છે તેમજ પોતાનો કિંમતી મત કોને આપવો એ પણ એ જાતે નક્કી કરી શકે છે. તેમજ તામને વધુમાં જણાવીએ તો પ્રભાત હુંબલ આપ પાર્ટીના નેતા હોવા છતાં પણ તેમણે એવું ન લખાવ્યું કે તમારો મત આપ પાર્ટીને આપો. જે ખુબજ પ્રશંશનીય કાર્ય છે. તેમણે માત્ર પોતાનો નિર્ણય લોકો સમક્ષ મુક્યો છે અને આ જ કારણે આ કંકોત્રી ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે. ખરેખર પ્રભાત હુંબલએ જનતાને જાગૃત કરવા માટે એક સરહાનીય કાર્ય કર્યું છે. અમે પણ કોઈ પાર્ટીને સમર્થન નથી આપતા. આ બ્લોગ લખવાનો હેતુ માત્ર મતદાન માટે જાગૃત કરવાનો છે. તા.1 અને 5 ડિસેમ્બરના રોજ મતદાન જરૂર કરજો. આપણો મત, આપણી સરકાર.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *