ગાંધીનગરના આ પરિવારને અમેરિકામાં ઘુસણખોરી કરવી ભારે પડી ! થયું એવું કે 30 ફૂટ ઉંચી દીવાલથી નીચે પડતા…1.25 કરોડની ડીલ
મિત્રો દુનિયામાં મોટ કોઈ ક્યારે અને કેવી રીતે આંબી જતો હોઈ છે તે કોઈને ખબર હોતી નથી. તેમજ વ્યક્તિનું મોટ અકસ્માત ક્યાં તો વળી કોઈ ગંભીર બીમારી ક્યાં તો હત્યાની ઘટનામાં વ્યક્તિનું કમકમાટી ભર્યું મોટ નીપજતું હોઈ છે તેવીજ રીટૅ હાલ એક મૃત્યુની દુઃખદ ઘટના સામે આવી રહી છે જેમાં અમેરિકામાં ઘૂસણખોરીમાં વધુ એક પરિવાર વિખેરાયો આ પરિવારમાં માતા અને બાળકને ગંભીર ઇજા થઇ છે જ્યારે તેમના યુવતીના પતિનું દુકધા અવસાન થયું છે. આવેગો તમને આ ઘટના વિઘટ જણાવીએ.
ગાંધીનગરમાં રહેતો આ પરપ્રાંતીય પરિવાર મેકિસકોથી અમેરિકામાં ઘુસણખોરી કરવા જઈ રહ્યો હતો, એવામાં આ ત્રણેય સભ્ય ‘ટ્રમ્પ વોલ’ તરીકે ઓળખાતી 30 ફૂટની આ ઉછી દીવાલ પર ચડ્યો હતો એવામાં ત્યાંથી પટકાતા બ્રીજકુમારનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું જ્યારે તેમની પત્ની અને પુત્રને ગંભીર ઇજા થતા તેઓ હાલ સારવાર લઇ રહ્યા છે. આ ઘટનાને ધ્યાનમાં રાખીને ગાંધીનગરના કલેકટરે મામલતદારને કડક તપાસના આદેશ આપ્યા છે. આ ઘટના અંગે મૃતક બ્રીજભાઈના ભાભીએ જણાવ્યું હતું.
ભાભીએ આ ઘટના અંગે કહ્યું કે 18 નવેમ્બરના રોજ દેવર(મૃતક બ્રીજભાઈ) તેમની પત્ની અને પુત્ર સાથે ગયા હતા. જ્યારથી તેઓ ગયા હતા ત્યારથી ફક્ત હાલચાલની જ વાતચીત થતી હતી, એવામાં અચાનક જ દેવરની પત્ની પૂજાએ ફોન કરીને આ ઘટના અંગે જાણવી દીધું હતું,પણ આ ઘટના કેવી રીતે બની શું થયું તે અંગે કાંઈ પણ જણાવ્યું હતું નહીં. દિવ્યભાસ્કરના એહવાલ અનુસાર જાણવા મળ્યું છે કે મૃતક બ્રીજભાઈની પત્ની પૂજા ટીચર તરીકેની નોકરી કરતી હતી જયારે બ્રીજભાઈ કોલોલ GIDC માં એકાઉન્ટન્ટ તરીકેની નિકરી કરતો હતો.
ઘટના વિશે વાત કરવામાં આવે તો બ્રિજકુમારનો પરિવાર ટ્રમ્પ વોલ પર પોહચી ગયો હતો જ્યા તેઓ 30 ફૂટ ઊંચી દીવાલ કૂદીને જ અમેરિકામાં પ્રવેશી શકશે તેવી સ્થિતિ બની હતી, આથી બ્રીજકુમાર પોતાની પત્ની અને ત્રણ વર્ષીય પુત્રને લઈને 30 ફૂટ ઊંચી આ દીવાલ પર ચડી ગયો હતો, એવામાં કોઈ કારણોસર બ્રીજકુમારનો આખો પરિવાર નીચે પટકાયો હતો જેથી બ્રીજકુમારના માથાના ભાગ પર ગંભીર ઇજા થતા તેઓ ઘટના સ્થળે મૌતને ભેટી ગયા હતા જ્યારે પત્ની અને પુત્રને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને સારવાર આર્ટે મેક્સિકોની હોસ્પિટલમાં ખસેડી દેવામાં આવ્યા હતા.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો