જે કોઈ ના કરી શક્યું તે આ ખેડૂતે કરી બતાવ્યું! 5 વીઘા જમીનમાં કરી કેળની ખેતી હવે કમાય છે…. જાણો
મિત્રો જેમ તમે જાણોજ છો કે ભારત એક ખેતી પ્રધાન દેશ છે ભારતમાં લગભગ 60 % થી પણ વધારે લોકો ખેતી કરતાં થયા છે. તેવાંમાં ગુજરાતની વાત કરવામાં આવે તો હાલ એક. કિસ્સો સામે આવી રહ્યો છે જેમાં વાત કરીએ કેશોદ પંથકના માણેકવાડા ગામની તો એક ખેડૂતે કેળાના પાકનું વાવેતર કરી મબલખ ઉત્પાદન મેળવ્યું છે. આમ આ ખેતીમાં 4 વર્ષથી ખેતી શરૂ કરી 2 લાખ રૂપિયાનો ખર્ચ કરવો પડી રહ્યો છેમાવજત પણ જરૂરી છે.
તમને આ ખેડૂટ વિશે જણાવીએ તો માણેકવાડા ગામના ખેડૂત ગોવિંદભાઈ મારૂએ કેળાની ખેતી કરવાનો નિર્ણય લીધો હતો અને 5 વિઘા જમીનમાં કેળનું વાવેતર કર્યું હતું અને દર વર્ષે 7 લાખ નું ઉત્પાદન મેળવી રહ્યાં છે.વધુમાં આ ખેડૂતે કહ્યું હતું કે 5 વિઘામાં આ ઉત્પાદન માટે 2 લાખનો ખર્ચ થાય છે.અને છેલ્લા 4 વર્ષથી વાવેતર કરીએ છીએ.અને સારૂ ઉત્પાદન પણ મળી રહ્યું છે.
આમ ભરતભાઈ મારૂએ વધુ વિગત આપતાં કહ્યું હતું કે જ્યારે પાકનું ઉત્પાદન શરૂ થાય ત્યારે બજારમાં વેંચવા માટે નથી જવું પડતું વેપારી વાડી પર પહોંચી માલની ખરીદી કરી જાય છે.જ્યારે કેળાના ભાવની વાત કરીએ તો પ્રતિમણ 150 થી લઈ 300 રૂપિયા સુધીનો ભાવ આસાનીથી મળી રહે છે.પરંતુ પાકની સારી રીતે માવજત કરવી પણ જરૂરી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.