આ ખેડૂતે ખેતીના પાકમાં કર્યો જોરદાર પ્રયોગ કે આજે કમાય રહ્યો છે કરોડો રૂપિયા… જાણો કેવી રીતે
મિત્રો વાત કરીએ તો જીવનમાઁ સફળ થવા માટે મહેનત અને સંઘર્ષ ની જરૂર તો પડતીજ હોઈ છે. જેમ તમે જાણોજ છો કે ખેડૂતનું મહત્વ આ દુનિયામાં ખુબજ ગણવામાં આવતું હોઈ છે. પરંતુ ખેડૂતોને પણ આજના સમયમાં પાકાવેલ પકાનો યોગ્ય વેતન મળતું હોતું નાતબી. ઘણા ખેડૂતો ખેતીમાં કોઈ નવતર પ્રયોગ કરે છે, ઘણા એમાં સફળ થાય છે તો ઘણા વિફળ પણ થતા હોય છે. પરંતુ મધ્યપ્રદેશના એક ખેડૂતે ખેતીની અંદર એવો નવતર પ્રયોગ કર્યો કે તેની કમાણી કરોડોમાં થવા લાગી અને આખા દેશમાંથી તેને ઓર્ડર પણ મળવા લાગ્યા.
તેમજ આ ખેડૂત છે મધ્યપ્રદેશના ધારનો જેમનું નામ છે વિનોદ ચૌહાણ, તેને પોતાના ખેતરની અંદર કાળા ઘઉંની ખેતી કરવાનો નવતર પ્રયોગ કર્યો. અને તે આજે સફળ થઇ ગયો. વિનોદે પકવેલા કાળા ઘઉંની ડિમાન્ડ ખુબ જ વધી ગઇ છે. આ વખતે વિનોદે 20 વીઘા જમીંનની અંદર 5 કવીન્ટલ ઘઉં રોપ્યા જેની અંદરથી 200 કવીન્ટલ ઘઉંનું ઉત્પાદન થશે. અને હવે તેની કમાણી પણ ઝડપથી આગળ વધી રહી છે. જે ખેતરમાંથી તે મામલ આવક પેદા કરતો હતો આવે એજ ખેતરમાંથી ઉગેલા ઘઉં હવે દેશભરમાં ડિમાન્ડમાં છે.
આમ વિનોદની આ વિચારધારા પાછળ પંજાબના રિસર્ચ સેન્ટર નેશનલ એગ્રી ફૂડ બાયો ટેકનોલોજી મોહાલીના કૃષિ વૈજ્ઞાનિક ડો. મોનીકા ગર્ગનો હાથ છે. કાળા ઘઉંની અંદર એન્થ્રોસાઇનિન માત્ર સામાન્ય ઘઉંની તુલનામાં 149 પાસ પ્રતિ મિલિયન સુધી વધારે મળી આવી છે. કાલા ઘઉંની અંદર ઝીંકની માત્ર પણ વધારે હોય છે, એથોસાઇનિનના કારણે આ સુગર ફ્રી પણ હોય છે. સ્ટાર્ચ પણ ઓછા હોય છે. તેવામાં સુગરના દર્દીઓ માટે આ ખુબ જ કાયદાકારક છે. કાલા ઘઉં ખાવાથી પાચન ક્ષમતા પણ ઝડપી બને છે.
વાત કરીએ તો વિનોદે આ ઘઉં વિષે યુટ્યુબ દ્વારા માહિતી મેળવી હતી. તેને શુંલાજપુરના એક ખેડૂત પાસેથી પ્રેરણા મળી અને તેને તેની બિયારણ 200 રૂપિયા પ્રતિ કિલો વેચ્યું હતું. હવે તેનો પાક તૈયાર છે. અને તેને રાજસ્થાન, યુપી, કર્ણાટક અને ઉત્તરાખંડથી સતત ઓર્ડર મળી રહ્યા છે. કાળા ઘઉંના ઘણા ફાયદાઓ પણ છે. એક્પર્ટ જણાવે છે કે તેના ઉપર રિસર્ચ હાલમાં ચાલી રહ્યું છે. તેની અડનારથી ઓક્સીડેન્ટની માત્ર વધારે હોય છે. તેનાથી કેન્સરના રોગીઓને કાયદો થાય છે. ત્યાં સુધી કે કેન્સર રોકવામાં પણ ખુબ જ લાભદાયક છે. તેની અંદર કેટની માત્ર પણ ઓછી હોય છે જેના કારણે મોટાપાથી પણ બચી શકાય છે.