અમરેલીના આ ખેડૂતના હાથોમાં છે જાદુ ! મરચાની ખેતી કરી એટલી કમાણી કરે છે કે કોઈ નોકરિયાત વ્યક્તિ પણ…અનેક ખેડૂત લે છે માર્ગદર્શન
મિત્રો જેમ તમે જાણોજ ચો કે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે ભારતની વધુ પડતી વસ્તી ખેતી પર આધારિત છે. ખેડૂતો ખેતી કરીને ગુજરાતણ ચલાવે છે અને પોતાનું પેટ ભરે છે. આજના સમયમાં ખેતીનું મહત્વ ખુબજ જોવાય મળી રહ્યું છે તેમજ જો વાત કરવામાં આવે તો આજના પ્રગતિશીલ ખેડૂતો ખેતીમાં નવીનતાથી સારી કમાણી કરી રહયા છે, આમ તેઓ માત્ર કપાસ કે મગફળી નહિ પરંતુ રોકડીયા પાકની પણ સારી એવી ખેતી કરી કમાણી કરી રહયા છે. આજે તમને એક તેવાજ ખેડુતની વાત કરવા જય રહયા છીએ.
તમને જણાવીએ તો સાવરકુંડલા તાલુકાના તાલુકાના બાઠડા ગામના ખેડૂત રમેશભાઈ સોવટિયા દ્વારા નર્સરી બનાવી પોતાના પાંચ વીઘા જમીન આવેલી છે. આ નર્સરીની અંદર ટામેટા, રીંગણા, મરચા, કોબી, ફ્લાવર સહિતના રોપા ઉછેરવામાં આવે છે. આ ખેતર માંજ તૈયાર કરવામાં આવેલા આ રોપાને ખેદુરતો 200-200 કિલોમીટર દૂરથી આવીને લેવા આવે છે. આમ રોપાથી ખેડૂતોને લાખોની સારી એવી કમાણી પણ થાય છે.
આમ 30 વર્ષથી રમેશભાઈ દ્વારા આ રોપા તૈયાર કરવામાં આવે છે. જેમાં મરચીના છ પ્રકારના રોપા તૈયાર કરવામાં આવે છે. રીંગણીના બે પ્રકારના તૈયાર કરવામાં આવે છે. તો ડુંગળીના સફેદ ડુંગળી અને લાલ ડુંગળી ના રોપા તૈયાર કરાય છે. ફ્લાવર અને ટમેટા સહિતના રોપા તૈયાર કરવામાં આવે છે. તેમજ જો જણાવીએ તો ખેડૂતો સુધી અને ખેડૂતો દ્વારા આ રોપા થી ખુબજ આવક મેળવવામાં આવે છે. જેથી પાટણની અંદર રમેશભાઈ નામના ખેડૂત દ્વારા આ મરચા સહિતના રોપાનો ઉછેર કરી અને જેનો વ્યવસાય કરી અને લાખોને કમાણી કરી છે.
આ સાથે વધુમાં જો વાત કરીએ તો પાંચ વીઘા જમીન ની અંદર વિવિધ પ્રકારના શાકભાજી સહિત ડુંગળીના રોપા તૈયાર કરી અને વર્ષે પાંચ લાખથી વધુની આવક મેળવે છે. આમ જો તમને આ રોપા તૈયાર કરવાની રીત જણાવીએ તો રમેશભાઈ દ્વારા ખેતરમાં છાણીયું ખાતર પાથરી ત્યારબાદ મરચી ટમેટીના બીજનો ક્યારા તૈયાર કરી અને છટકવા કરવામાં આવે છે. ત્યારે બાદ પાણી ક્યારા માં છોડવામાં આવે છે. 4થી 6 દિવસમાં તમામ બીજ છોડ સ્વરૂપે જમીન પર ઉગી જતા પાણી આપવામાં આવે છે. બાદમાં નિંદામણ તેમજ જરૂરી મુજબ ખાતર અને દવા નો છટકાવ કરવા માં આવે છે. 25થી 40 દિવસના તૈયાર રોપા થતા રોપનું વેચાણ કરવામાં આવે છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો