રાજકોટનો આ ખેડૂત ઘી વેચીને કરે છે અધધ કમાણી! જેટલું બિઝનસમેનો એક વર્ષમાં નથી કમાઈ લેતા એટલું આ વ્યક્તિ એક મહિનામાં…

મિત્રો તમને જણાવીએ તો આપનો ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે. અને દેશના ખેડૂતો ખેતી કરવામાં કોઈ ચૂક મુક્ત હોતા નથી. આપના ભારત દેશનાં ખેડૂતો ખાવા પીવાથી લઈને પૂજાપાઠ તમામ જગ્યા ઉપરના આજના સમયમાં ગાયનું ઘી ખુબજ સ્વાસ્થ્ય રીતે લાભદાયી માનવામાં આવે છે. તેવીજ રીતે આજે તમને એક ખેડૂત વિષે વાત કરીશું જેમાંથી મોટાભાગના લોકો પ્રેરણા લેવી જોઈએ. તેઓ તેમની જમીન વેચીને ગાયોને ચરાવવાનું શરુ કર્યું. આવો તમને આ ખેડૂત વિષે વિગતે જણાવીએ.

તમને જણાવીએ તો રાજકોટના ખેડૂતો રમેશભાઈ રૂપારેલીયા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. વાત કરીએ તો ૪૩ વર્ષના રમેશભાઈના વર્ષ 2002માં ઘરની હાલત એવી થઈ ગઈ હતી કે, તેમને પોતાની 10 એકર જમીન વેચવી પડી હતી. આને ત્યાર બાદ તેઓએ ગાયોને ચરાવવા નું શરૂ કર્યું હતું. જેના બદલામાં દર મહિને તેમને માત્ર 80 રૂપિયા મળતા હતા. અને આટલા બધા ઓછા રૂપિયા ની અંદર ઘર ચલાવવું પણ ખૂબ જ મુશ્કેલ બની ગયું હતું. આમ જી બાદ રમેશભાઈ વર્ષ ૨૦૧૦માં પોતાના જ પરિવારમાંના સભ્યો સાથે તેમનું ગામ છોડીને શહેરમાં મજુરીકામ કરવા માટે આવી ગયા.

આમ જે બાદ તેમની જમીનમાં રમેશભાઈએ તેમની જમીનમાં સૌથી પહેલા બે ગાયો અને બે બળદો પાળીયા હતા. અને આ જમીનની અંદર ડુંગળીનું વાવેતર શરૂ કર્યું હતો અને જેમાં છાણ અને ગૌમુત્રથી બનેલા ખાતર નાખીને, તેમણે તે વર્ષની અંદર 35 લાખ રૂપિયાની કમાણી કરી હતી. આમ જે બાદ ધીરે ધીરે ગાયો વધારવાની શરૂ કરી હતી અને દૂધ, દહીં, ઘી અને માખણનો ધીમે ધીમે ધંધો શરૂ કર્યો હતો. દેશી ભાષામાં શરૂ કરેલો “ધંધો વિદેશી ભાષાનો બીજનેસમાં ફેરવાઈ ગયો તેનું ધ્યાન રહ્યું નહોતું. દૂધમાંથી બનેલી તમામ પ્રકારની પ્રોડક્સ વેચવાનું રમેશભાઈ એ ધીરે-ધીરે શરૂ કર્યું હતું.

આજના સમયમાં રમેશભાઈ ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે, તેમની ગૌશાળા આજના સમય માટે ચાર એકર જમીનમાં ફેલાયેલી છે. આ ગૌશાળા ની ખાસિયત એ છે કે તેમાં રમેશભાઈ ગીરગાય પાળે છે અને તેમાં બધી પ્રોડક્ટ ખૂબ જ મોંઘી મોંઘી વેચાઈ છે. તેમાં સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ વધારે લાભદાયી છે. જ્યારે કોઈપણ ગાય શારીરિક રીતે નબળી પડી જાય ત્યારે દૂધ આપવાનું બંધ કરી દે ત્યારે લોકો તેને રસ્તા ઉપર છોડી દે છે.


આજના સમયમાં રમેશભાઈ ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે, તેમની ગૌશાળા આજના સમય માટે ચાર એકર જમીનમાં ફેલાયેલી છે. આ ગૌશાળા ની ખાસિયત એ છે કે તેમાં રમેશભાઈ ગીરગાય પાળે છે અને તેમાં બધી પ્રોડક્ટ ખૂબ જ મોંઘી મોંઘી વેચાઈ છે. તેમાં સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ વધારે લાભદાયી છે. જ્યારે કોઈપણ ગાય શારીરિક રીતે નબળી પડી જાય ત્યારે દૂધ આપવાનું બંધ કરી દે ત્યારે લોકો તેને રસ્તા ઉપર છોડી દે છે. તેમજ આ સાથે રમેશભાઈ વધુમાં જણાવે છે કે ગાયો ના દૂધમાંથી બનેલું ઘી 3500 રૂપિયા પ્રતિ કિલોગ્રામ ના હિસાબે વેચાય છે. અને તેમનું આ ઘી 135 થી પણ વધારે દેશોની અંદર નિકાસ કરે છે.

આમ રમેશભાઈ આજના સમયમાં અમેરિકા, લંડન, ઓસ્ટ્રેલિયા, કેનેડા, સાઉદી અરેબિયામાં પણ તેમના ગાયોની બધી પ્રોડક્ટસ વેચી રહ્યા છે. આજના સમયમાં દર મહિને 40 લાખ રૂપિયા સુધીનો ધંધો કરે છે અને દિવસેને દિવસે આ ધંધો વધી રહ્યો છે. રમેશભાઈ એ જણાવ્યું હતું કે, જ્યારે તેમણે આ ધંધો શરૂ કર્યો હતો, ત્યારે માત્ર 5000 રૂપિયા ની કમાણી થતી હતી અને તેમને ત્યાં ગાયો ના દૂધમાંથી દરેક પ્રકારની પ્રોડક્ટ ઓર્ગેનિક રીતે ઘી બનાવવામાં આવે છે. આમ આ સાથે લોકો દૂર દૂરથી જૈવિક ખેતી અને ગાય ઉછેરવા ને લગતી તાલીમ લેવા માટે પણ આવે છે અને રમેશભાઈ ને ત્યાં ડોક્ટર લેખક પાયલોટ અને વૈજ્ઞાનિક જેવા લોકો ગૌ-પાલનની પણ ટ્રેનિંગ લેવા માટે આવી ગયા છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *