કચ્ચા બદામ સોન્ગ પર ટેણિયા જેવી આ બાળકીએ કર્યો જબરદસ્ત ડાન્સ ! વિડિઓ જોઈ તમે પણ તેના ફેન બની જશો…જુઓ વિડિઓ
મિત્રો તમે સોશિયલ મીડિયા ઉપર આવર નવાર એવું નાના બાળકોના વિડિઓ જોતાજ હશો જેમ તેઓ ઘણી વખત તેની મસ્તી કરતા નજર આવે છે તો ઘણી વખત તેઓ ડાન્સ કરતા પણ નજર આવતા હોઈ છે. તેવીજ રીતે હાલમાં એક નાની બાળકીના ડાન્સનો વિડિઓ સોશિયલ મીડિયા ઉપર ખુબજ વાયરલ થતો જોવા મલાઈ રહ્યો છે જે જોયા બાદ તમે પણ તેના ફેન બની જશો. આવો તમને આ વિડિઓની વિગતે જાણકારી આપીએ.
મિત્રો તમે વિડિઓમાં જોઈ શકો છો કે, કેવી રીતે ‘કચ્ચા બદામ’ બાળકી પર છવાયેલી છે. ગીત શરૂ થતાંની સાથે જ તે ધૂમ મચાવી દે છે. તેણે ડાન્સની સારી નકલ કરી છે. છોકરીની દરેક મુવ્સ અદ્ભુત છે. ગીતની શરૂઆતમાં જ ખબર પડે છે કે છોકરી સારો ડાન્સ કરશે, કારણ કે તેણે સ્ટેપ્સ એટલા સરસ પકડ્યા છે કે જોઈને તમારું દિલ ખુશ થઈ જશે. સ્વાભાવિક છે કે યુવતીએ સોશિયલ મીડિયા પર જોઈને જ આ ડાન્સ શીખ્યો હોવો જોઈએ.
આ અદભૂત ડાન્સ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર cutechildrenfanpage ના નામથી શેયર કરવામાં આવ્યો છે. જેને અત્યાર સુધીમાં 50 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. જ્યારે 2 લાખ 42 હજારથી વધુ લોકોએ વીડિયોને જોયો છે અને તેને લાઈક કર્યો છે. લોકોએ વીડિયો જોયા પછી વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે. એક યુઝરે ફની રીતે લખ્યું છે કે ‘આ સૌથી નાની બદામ છે
View this post on Instagram
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.