કપિરાજ સાથે મસ્તી કરવી આ છોકરીને પડી ગઈ ભારે અચાનકજ કપિરાજે…વિડીયો જોઈ હસી નહિ રોકી શકો…જુઓ
મિત્રો તમે આજના સોશિયલ મીડિયા વાળા સમયમાં અવાર નવાર ખુબજ હસાવી દેતા વિડીયો જોતા હોવ ચો જે જોયા બાદ તમે પણ પેટ પકડીને હસી પડતા હોવ ચો. તેવીજ રીતે હાલ એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર ધૂમ મચાવી રહ્યો છે. જે જોઈને લોકો પણ ખુબજ પસંદ કરી રહ્યા છે. જેમાં એક છોકરી ને વાંદરા ની મજાક ભારે પડી ગઈ હતી અને વાંદરો તેની હાલત દયનીય કરી દે છે. એવો તમને વિગતે જણાવીએ.
મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો કે, એક છોકરી પ્રાણી સંગ્રહાલયમાં સ્પાઈડર વાનરના પાંજરા પાસે જાય છે. તે પાંજરા પર હાથ પછાડીને વાંદરાઓને બોલાવે છે. તેને જોઈને, એક વાંદરો છોકરીના વાળને કડક રીતે પકડી લે છે અને છોડવા માટે રાજી થતો નથી. આજુબાજુના લોકો કોઈક રીતે વાંદરાને તેના વાળ છોડવા મદદ કરે છે.
આમ જ્યારે છોકરી ફરીથી તે તરફ જવા લાગે છે, ઘણા વાંદરા એકસાથે તેના વાળ ખેંચવા લાગે છે. વાંદરાના હુમલા અને છોકરીની હાલત જોઈને સમજી શકાય છે કે તે વાંદરાઓના નિશાના પર આવી ગઈ છે આમ આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યો છે. જોકે મોટા ભાગના લોકો આ બાબતને ગંભીરતાથી લેતા નથી અને પ્રાણીઓને હેરાન કરવાનું શરૂ કરે છે. જેનું પરિણામ તમે વીડિયોમાં જોઈ શકો છો.
આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર mr.rizvi6 નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. વાંદરાઓ જેટલા હોશિયાર હોય છે તેટલા જ તેઓ પ્રાણીઓમાં વધુ ચંચળ અને શેતાની હોય છે. તેમની મજા લેવાનું કેટલું ભારે હોઈ શકે છે તમે આ વિડીયોમાં જોઈ હકો છો.
View this post on Instagram
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો