પાન વેચતા આ દાદા રોજ 100 તોલા સોનું પહેરે છે અને એવું જીવન જીવે છે કે તમે પણ ચોકી જશો…

ઘણીવાર આપણે એવા દુકાનદાર ને પણ જોતાં હોઈએ છીએ કે જે જોઈ આપણને નવાઈ લાગી આવતી હોય છે.શું ક્યારેય તમે કોઈ વ્યક્તિને સોનું પહેરીને ધંધો કરતો હોય અને એ પણ પાનનો ધંધો કરતો હોય તે કોઈ દિવસ જોયું છે? આમ તો નહીં જ જોયું હોય, હાલમાં ઘણા સમયથી આવા અનેક  કિસ્સાઓ જોવા મળ્યા છે કે જ્યાં વેપારીઓ સોનું પહેરીને પોતાનો ધંધો કરતાં હોય છે પછી તે ધંધો ભલે પાનનો હોય કે આઇસ્ક્રીમ વેચવાનો હોય.

આજે આપણે એક એવા વ્યક્તિ વિષે વાત કરવા જય રહ્યા છીયે જે 100 તોલા સોનું પહેરીને પાન વેચવા બેસે છે. અને પોતાનું જીવન રાજા ભોજની જેમ મસ્ત આરામથી જીવી રહયા છે. આ વ્યક્તિ જ્યારે પણ ઘરની બહાર નીકળે છે તો ત્યારે તે આ સોનું પહેરીને જ નીકળે જ નિકલે છે.અને આ વ્યક્તિના ઘરની બહાર નીકળતા જ લોકો તેની સામું જોતા રહી જાય છે અને લોકો આ દાદાને જોવા માટે દૂર દૂરથી આવે છે. આપણે જે 100 તોલા પહેરીને વેપાર કરતાં વ્યક્તિની વાત કરી રહ્યા છીયે તે વ્યક્તિ રાજસ્થાનના બિકાનેરના વતની છે.

પહેલા તો આ દાદા ને જોતાં તે કોઈ રાજા મહારાજના પરિવારના  હોય એમાં જણાઈ આવે છે કારણ કે આ દાદા  ઘરની બહાર નીકળે ત્યારે 100 ટોળું સોનું પહેરીને જ નીકળે છે આ દાદા એક સામાન્ય  માણસ છે જે પાનનું વેચાણ કરે છે. આ દાદા જે  સોનું પહેરે છે તેની કિમત આશરે 50 લાખ રૂપિયા હસે. જ્યારે આ દાદા ને કોઈ પહેલી વાર જુવે તો તેઓ દાદાને જોતાં જ રહી જાય છે અને નજર હટાવાવી મુસકેલ થઈ જાય છે. કારણકે સામાન્ય રીતે આમ સોનું પહેરીને કોઈ વ્યક્તિ પાન વેચતા હોય તે વિચારી જ ના સકયે.

પરંતુ આ સત્ય છે. આ અંગે દાદાએ કહ્યું હતું કે તેમણે પહેલેથી જ સોનાનો ખૂબ જ શોખ છે. તે માટે દાદા પોતાની મોટા ભાગની કમાણી સોનું ખરીદવા પાછળ વાપરે છે. મોટા ભાગના બિકાનેર ના લોકો સોના પાછળ જ પૈસા વાપરતા હોય છે. આ દાદા ના બાપ દાદા ઑ એ પણ સોનું ભેગું કર્યું હતું અને આથી આ દાદા પાસે કરોડો રૂપિયાનું સોનું છે. જો આ દાદા કામ ના કરે તો પણ તેઓ સુખી જીવન જીવી સકે છે. પરંતુ તેઓ મહેનત પર વિશ્વાસ કરે છે. આ દાદાને જોવા માટે લોકો દૂર દૂરથી આવે છે અને તેમના પાનની મોજ માણતા હોય છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *