વાઘ બકરી ચા ની શરૂઆત આ ગુજરાતી વ્યક્તિ એ કરી હતી ! એક નાની એવી દુકાન થી શરુ થયેલી આ ચા એ આખી દુનીયા મા છાપ છોડી…
નાંના હોય કે મોટા હોય તમામ લોકોની સવાર ચા ની સાથે જ થાય છે .ચા પીવાથી શરીર તાજગીભર્યું મહેસુસ થાય છે જેના લીધે આખો દિવસ સારો જાય છે આવી જ એક ૧૦૦ વર્ષ થીચાલતી આવેલી ઘણા લોકો જે ચા નો ઉપયોગ કરે છે તે વાઘ બકરી ચા ની આજ આપડે વાત કરવાની છે .
વાઘ બકરી ચા,હમેશા સબંધો બનાવે ,આ ટેગ લાઈન તો આપણે ઘણી વાર સાંભળી હશે જેની વિષે વિજ્ઞા પન આપડે TV પર જોતા હોઈએ છીએ.અને સમાચારમાં પણ આવતું હોય છે,હાલમાં જ વાઘ બકરી ચા એ ભારતમાં ૧૦૦ વર્ષની પોતાની લાંબી યાત્રા નક્કી કરી છે ,જે ભારતની ૩ મોટી ચાની યાદીમાં સમાવેશ થાય છે.
પરંતુ સુ તમે કોઈ દિવસ વિચાર્યું છે કે વાઘ બકરી ચા ની શરૂઆત ક્યાં અને કેવી રીતે થઇ ,જો નથી જાણતા તો ચાલો આ ચા ની સાથે જોડાયેલી થોડી દિલચસ્પ વાતો જાણી લઈએ .જેને જાનીનેં આપ હેરાન થઇ જાસો તો ચાલો જાણ્યે વાઘ બકરી ચા એ ભારતમાં પોતાની સ્થાપના કઈ રીતે કરી
વાઘ બકરી ચાની શરૂઆત શ્રી નારણદાસ દેસાઈ નામના વ્યક્તિ સાથે જોડાયેલી છે.જે વર્ષ ૧૮૯૨માં દક્ષિણ આફ્રિકામાં રહેતા હતા ત્યાં નારણદાસ દેસાઈ ને ચાનો બગીચાઓ હતા જે ૫૦૦ એકર ની જમીનમાં ફેલાયેલો હતો .આ દરમ્યાન દક્ષીણ આફ્રિકામાં અંગ્રેજો રાજ કરતા હતા ,જે ચા પીવાના બહુ શીખીન હતા .એવામાં નારણદાસ લગભગ ૨૦ વર્ષ સુધી દક્ષીણ આફ્રિકામાં ચાની ખેતી કરી અને તેની પત્તીઓથી વિભિન્ન પ્ર્કાતના સ્વાદવાળી ચા તૈયાર કરવાનું કામ કરતા હતા.
પરંતુ આ દરમ્યાન દક્ષિણ આફ્રિકામાં નારણદાસ દેસાઈ અંગ્રેજોની વંશીય ભેદભાવનો શિકાર બની ગયા જેથી તેમણે રાતો રાત પોતાનો ચાનો કારોબાર છોડીને વર્ષ ૧૯૧૫ માં ભારત આવવા પર મજબુર કાર્ય હતા .પરંતુ નારણદાસ દેસાઈ ભારત એકલા નહોતા આવ્યા .પરંતુ,તે પોતાની સાથે થોડો કીમતી સમાન પણ લઈને આવ્યા હતા
,આ કીમતી સામાનમાં એક પ્રમાણપત્ર પણ હતું જે નારણદાસ ને મહાત્મા ગાંઘી દ્વારા આપવામાં આવ્યું હતું .આ પ્રમાણપત્ર માં નારણદાસ ની ઈમાનદારી અને ચા ના બગીચાનો અનુભવ ધરાવનાર માલિકના રૂપમાં સન્માનિત કરવામાં આવ્યા હતા .જે નારણદાસ ના જીવનની પુંજી સાબિત થવાની હતી.
આજ પ્રમાણપત્ર ન અઆધારે નારણદાસ એ ભારતમાં ચા નો કારોબાર સારું કરવાનો નિર્ણય લીધો.જેમના માટે તેમણે ૧૯૧૯ માં ગુજરાતના અહમદાવાદ સહેરમાં “ગુજરાત ચા ડીપો ” ની સ્થાપના કરી .આ દરમ્યાન નારણદાસે પોતાના અનુભવનો ઉપયોગ કરતા શ્રેષ્ટ ચા ની પત્તી નું નિર્માણ કર્યું પનાતું, તેમણે શહેર ભરમાં પોતાની ચાને ઓળખાણ આપવા માટે ૨ થી ૩ વર્ષ થઇ ગયા .
પરંતુ જેમ જેમ, નારણદાસ દ્વારા તૈયાર કરવામાં આવતી ચાનો સ્વાદ લોકોના જીભ સુધી પહોચવા લાગ્યો તેમ તેમ તેમનો કારોબાર ઝડપથી ચાલવા લાગ્યો આમ નારણદાસ દેસાઈ થોડા જ સમયમાં ગુજરાતના સૌથી મોટા ચાના નિર્માતા ના રૂપમાં પોતાની પહેચાન બનાવી ,જેમણે વર્ષ ૧૯૩૪ માં પોતાના ચાની બ્રાન્ડ નું નામ ગુજરાત ચા ડીપો માંથી બદલી વાઘ બકરી ચા કરી નાખ્યું .
વાઘ બકરી ચા ફક્ત સ્વાદના આધારે પ્રખ્યાત નહોતી પરંતુ,આ ચા લોકો ની વચ્ચે એકતા ,પ્રેમ,અને વહાલનું પ્રતિક માનવામાં આવી હતી,વાઘ બકરી ચાને નાના લોકોથી લઈને મોટા લોકો પણ પિતા હતા કેમકે તેની કીમત બધાના માટે સુવિધાજનક હતી.
એની સાથે જ વાઘ બકરી ચા ની સાથે જોડેલી ટેગ લાઈન પણ આકર્ષક હતી,જે લોકોના સબંધો અને તેણે નિભાવવાની પ્રોત્સાહના પૂરી પડતી હતી.આમ એક ચાની પત્તી બ્રાંડ “વાઘ બકરી ચા હમેશા રિશ્તે બનાયે “નામના ટેગ લાઈન ની સાથે લોકો સામાજિક સંદેશ આપતા હતા .
વાઘ બકરી ચા ની સાથે લોકોનો પોતાપણું એટલું વધતું ગયું કે ,આ ભારતની પહેલી એવી કંપની હતી જે ચાની પત્તી ને પેકેટમાં વેચતી હતી.તેની પહેલા ભારતમાં જેટલી પણ ચા ની કંપની હતી તે ચાની પત્તી ને કિલોગ્રામ ના આધારે છુટ્ટી વેચતી હતી.
પરંતુ વાઘ બકરી ચા એ ભારતમાં પેકેટ સુવિધા પૂરી પડી ,જેના કારણે કંપની એ વર્ષ ૧૯૮૦ માં ગુજરાત ટી પ્રોસેસર્સ એન્ડ પેક્સ લીમીટેડ નામથી નવી કંપની શરુ કરી.તેની સાથે જ કંપની પશ્ચિમ બંગાળ ના કોલકત્તા ના એક શહેરમાં તેના કાર્યાલય ની શરૂઆત કરી ,જે ચાની ખરીદી અને ઓળખ બંને કાર્ય પર નજર રાખતું હતું.
આમ આ ર્રીતે ૧૯૧૯ થી ગુજરાતમાં શરુ થયેલી વાઘ બકરી ચાનો કારોબાર ધીરે ધીરે પુરા ભારતમાં ફેલાવા લાગ્યો ,જેનાથી વર્ષ ૨૦૦૩ સુધી આ કંપની ગુજરાતની સૌથી મોટી ચા ની બ્રાંડ તરીકે ઓળખાઈ .વાઘ બકરી ચા માત્ર ભારતમાં જ ની પરંતુ યુરોપ, અમેરિકા ,ન્યુઝીલેન્ડ ,મલેશિયા ,સિંગાપુર વગેરે અન્ય ૪૦ દેશોમાં પણ ફેલાયેલી છે.
આ કંપની ના ઉત્પાદન પ્લાન્ટમાં રોજ ૨ લાખ કિલોગ્રામ ચાની પત્તી નું ઉત્પાદન કરવામાં આવે છે.જેમકે આહી વર્ષના ૪ કરોડ કિલોગ્રામ ચાની પત્તી તૈયાર થાય છે .વાઘ બકરી ચા નું મુખ્ય ઓફીસ અહમદાવાદ માં છે.જેના ડાયરેક્ટર પોતે ચાનો ટેસ્ટ કરવાનું વલણ ધરાવે છે.
વાઘ બકરી ચા બનાવવા માટે ભારતના લગભગ ૧૫૦૦૦ થી વધુ અલગ અલગ ચાના બગીચા માંથી પત્તીઓ તોડવામાં આવે છે જેના ઉપયોગથી ગૂડ મોર્નિંગ ટી ,વાઘ બકરી નવચેતન તી ,વાઘ બકરી મિલી ટી ,અને વાઘ બકરી પ્રીમીયમ લીફ ટી નું નિર્માણ કરવામાં આવે છે. એની સાથે જ આ કંપની આઈસ ટી ,ગ્રીન ટી ,સમેત આર્ગેનિક ટી અને દાર્જીલિંગ ટી નું પણ ઉત્પાદન કરે છે.
હાલમાં વાઘ બકરી ચા દેશની સૌથી ૩ ચા બનાવતી કંપનીમાં નામ આવે છે જેનો વ્યાપાર ભારતના ૨૦ થી વધુ રાજ્યમાં ફેલાયેલો છે.આટલું જ નહિ વાઘ બકરી ચા એ દેશના અલગ અલગ ૩૦ થી વધુ શહેરોમાં ટી સ્ટોલ અને કાફે પણ ખોલેલા છે.જ્યાં ગ્રાહકોને સૌથી સારી ચા સર્વ કરવામાં આવે છે .
આમ ભારતમાં ૧૦૦ વર્ષ થી પહેલા સ્થપાયેલી “વાઘ બકરી ચા ” આજ દેશમાં ઓળખીતી બ્રાંડ બની છે જેનો વર્ષ નો ટનઓવર ૧૫૦૦ રૂપિયા કરતા પણ વધારે છે.આ કંપની દેશના ૫ હાજર લોકો ને રોજગારી આપે છે,જેથી ચાનો એક ઘુટ સૌની સવાર તાજગી ભરી કરી દે.