આ વ્યક્તિ એ અનોખી રીતે બકરી ઈદ ઉજવી ! સમાજ માં એક નવો સંદેશ આપ્યો જેમાં કહ્યું કે…

થોડા દિવસો પહેલા જ બકરી ઈદનો તહેવાર હર્ષ ઉલ્લાસ સાથે મનાવવામાં આવ્યો હતો. આ તહેવાર મનલોકો મોટી સંખ્યામાં ઘરની બહાર નીકલી , મસ્જિદો માં જઈ નમાજ અદા કરી એક બીજા ને ગળે મળી બકરી ઈદ ની સુભકામના આપી હતી.તમને જણાવી દઈએ કે બકરી ઈદ એ ઇસ્લામ ધર્મનો બીજો સૌથી મોટો તહેવાર ગણાય છે.ઇસ્લામ ધર્મના લોકો મસ્જિદ માં જઈ નમાજ અદા કરી અને પછી જાનવર ની કુરબાની આપતા હોય છે. બકરી ઈદ નો આ તહેવાર ઉત્તરપ્રદેશ માં પણ બહુ જ ધામધૂમ થી ઉજવમાં આવે છે.

કુરબાની ને લઈને સરકારે ગાઇડલાઈન પણ જાહેર કરી હતી.જ્યાં સીતાપુર માં એક મુસ્લિમ પરિવારે બકરી ઈદ ન તહેવાર ને અલગ રીતે મનાવી આખા સમાજમાં એક નવી મિસાઈલ કાયમ કરી હતી.જી હા અહી એક મુસલમાન યુવાને જીવતા બકરાની કુરબાની ના લીધી પરંતુ તેના બદલે કેક કાપી બકરી ઈદ ની ઉજવણી કરી હતી. વાસ્તવમાં આપડે જે ઘટના વાત કરી રહ્યા છીએ તે સીતાપુર શહેરના ગવલમંડી મહોલ્લાં નો છે.જ્યાં એક બાજુ લોકો બકરા ની કુરબાની લેવામાં વ્યસ્ત હતા ત્યાં જ અહી રહેનાર મેરાજ અહમદ એ બકરી ઈદ ના તહેવાર પર જીવતાં બકરાની કુરબાની ના લઈને પ્રતીકાત્મક બકરીના ફોટો વાળું કેક બનાવી તેને કાપી ને બકરી ઇદ ની ઉજવણી કરી હતી.

જી હા તેમને જીવતા મૂંગા જાનવર ની કુરબાની આપવાના બદલે કેક માં તેની છબી બનાવી તેને કાપી બકરી ઈદ ની ઊજવણી કરી હતી.તેમના દ્વારા કરવામાં આવેલી આ અનોખી પહેલ ના કારણે તે આજ ચર્ચામાં જોવા મળી રહ્યા છે. તમને જણાવી દઈએ કે મેરાજ અહમદ એ પશુ સેવા સમિતિ પ્રદેશ ના ઉપાધ્યક્ષ છે. તેમણે આ રીતે અનોખી કુરબાની આપવાનું કારણ પણ જણાવ્યું. મેરાંજ અહમદ એ આ ખાસ તહેવાર પર સામાન્ય લોકો ને અપીલ કરતા કહ્યું કે, આ બકરી ઇદ ના તહેવાર માં કોઈ પણ પશુ ની કુરબાની બિલકુલ ના આપો. અલ્લાહ એ કોઈ પણ મનુષ્ય ને કોઈ નું મૃત્યુ કરવાનો અધિકાર આપ્યો નથી.કેમકે બધાનું જીવન અનમોલ હોય છે .

મેરાજ અહમદ એ વધુ માં જણાવ્યું કે, કુરબાની અનેક રીતે આપી શકાય છે. એવુ જરૂરી નથી કે કોઈ પશુ ની જ કુરબાની આપવી પડે. પરંતુ કોઈ જરૂરિયાત ધરાવતા વ્યક્તિની દીકરીના લગ્ન કરાવી કે કોઈ રક્તદાન કરી ને પણ કુરબાની આપી શકાય છે. તેમણે કહ્યું કે સમાજ ને ઉચા વિચાર રાખવાની જરુર છે. બકરી ઇદ નો તહેવાર વર્ષમાં એક જ વાર આવતો હોય છે જેમાં લોકો લાખો અને કરોડો રૂપિયાના બકરાઓ ની કુરબાની આપવામાં આવતી હોય છે.લોકો એ નથી વિચારતા કે સમાજમાં કેટલા ગરીબ છે.ગરીબ દીકરી હોવાના કારણે અત્યારે લગ્ન થઈ શકતા નથી.

એટલે હવે કુરબાની ની રીત બદલી એક ગરીબ ની મદદ કરવાની જરુર છે. તમને જણાવી દઇએ કે મેરાજ અહમદ એક પશુ પ્રેમી વ્યક્તિ છે.તે સમાજ ને નવા સંદેશાઓ આપતા જોવા મળે છે. તેમણે બકરી ઈદ માં બકરી ના બદલે તેના ફોટા વાળી કેક કાપી અનોખી કુરબાની આપી હતી અને સમાજ માં એક નવી મિસાઈલ કાયમ કરી છે.જે આજે ચર્ચા નો વિષય બન્યો છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *