મેદાન વચ્ચે જ રડી પડ્યો આ ભારતીય ક્રિકેટર ! સિધ્ધુ મુસેવાલા ને યાદ કરી આપી શ્રધ્ધાંજલી…

મુંબઈના બેટ્સમેન સરફરાજ ખાન આ દિવસો તેમના કરિયરના સપના સજાવી રહ્યા છે. અને તે ખુબજ ફોર્મમાં છે. પહેલા રાઉન્ડ અને ક્વાટર ફાઈનલ માં શાનદાર સહીત રણજી ફાઈનલમાં પણ ખુબજ સારું પ્રદર્શન આપી શતક લગાવી તેના ફોર્મને જાળવી રાખ્યો અને આગળ વધારિયો. આ ખેલાડી મધ્યપ્રદેશનો છે. જેની ઉમર ૨૪ વર્ષ અને બીજાજ દિવસે એતિહાસિક શતક લગાવીને ફેમસ સિંગર સિદ્ધુ મુસીવાલા ને તેનાજ સિગ્નેચર સ્ટેપ ની સાથે તેને શ્રધાંજલિ આપી હતી.

આમ આ બેટ્સમેન મેદાનની વચ્ચેજ ભાવુક થઇ પડ્યો હતો અને તે દરમિયાન તેને દુઃખદર્દ ભરી આંખો માંથી આંસુ સરી પડ્યા હતા. સરફરાજનો આ વિડીઓ સોશિયલ મીડિયા પર ખુબજ વાઈરલ થતો જોવા મળી રહ્યો છે અને લોકો આ વિડીઓ જોઈ ખુબજ પસંદ પણ કરે છે. તમના ફેંસ દ્વારા વિડીઓ ને ઘણી વખત શેર પણ કરવામાં આવી રહ્યો છે.

આ રણજી ટ્રોફી ૨૦૨૧-૨૦૨૨ ની વાત કરીએ તો મેચમાં મુંબઈએ પહેલા બેટિંગનો નિર્ણય લીધો. અને આ મેચની પહેલી વારિમાં સરફરાજ ખાને કે જેણે ૧૩૪ રન અને યશસ્વી જાયસવાલે ૭૮ રનની મદદથી ૩૭૪ રન બનાવ્યા હતા. જેના જવાબ માં મધ્યપ્રદેશએ એક વિકેટ ખોઈને ૧૨૩ રન બનાવી લીધા હતા. તેમજ તેના પાછલા વર્ષની વાત કરીએ તો તે પણ સરફરાજ માતે ખુબજ સરસ હતું.

આ બેટ્સમેને રણજી ટ્રોફીમાં ૨૦૧૯-૨૦ માં ૬ મેચ રમી કુલ ૯૨૮ રન બનાવ્યા હતા. જેમાં તેણે ૩ શતક અને ૨ અર્ધશતક લગાવીને એક અલગજ કારનામો કર્યો હતો. તેમજ જો ૨૦૨૧-૨૦૨૨ ની વાત કરીએ તો આ બેટ્સમેને ૬ મેચમાં કુલ ૯૩૭ રન બનાવ્યા હતા. આ  દરમિયાન તેણે ૪ શતક અને ૩ અર્ધશતક બનાવ્યા હતા.

 

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.