એક સમયે મુકેશ અંબાણી કરતા વધારે અમીર હતો આ ભારત નો પરિવાર! જાણો આજે શુ કરે છે અને હાજે કેવુ જીવન…

જેમ તમે જાણોજ છો કે ભારતમાં તેમજ એશિયાનું સોંથી વધુ અમીર પરિવાર અંબાણી પરિવાર છે. તેમજ ભારતમાઁ પણ પહેલાંના રાજા મહારાજા લોકો ખુબજ અરબપતિ હતાં. જે અંબાણી કરતા પણ ખુબજ અમીર હતો. હાલ તમને પણ એક તેવાજ પરિવારની વાત કરીશું. જે તેના સમયમાં ભારતના ખુબજ અમીર પરિવાર હતો. તમને તેના વિશે જાણી 100% ગમશે. આવો તમને આ પરિવાર વિશે વિસ્તારમાં જણાવીએ.

આજે આપણે એવા એક રાજા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેની પાસે આઝાદ હિન્દુસ્તાન કરતા બમણી સંપત્તિ હતી, તેમણે સંકટ સમયે દેશને પાંચ હજાર કિલો સોનું દાન આપ્યું હતું. પરંતુ આજે ન તો સંપત્તિ રહી ના તો શોહરત. આજે તેમનો પરિવાર દેશ છોડીને બીજા દેશમાં દેશમાં ગરીબી અને નિષ્ફળતાનું જીવન જીવી રહ્યો છે. હા અમે વાત કરી રહ્યા છીએ તેનું નામ નિઝામ ઉસ્માન અલી ખાન છે. હૈદરબાડાના છેલ્લા નિઝામ હતા. નિઝામ ઉસ્માન અલી ખાન હતા. જે હૈદરાબાદનો છેલ્લો નિઝામ હતો. 6 એપ્રિલ 1886 માં હૈદરાબાદની હવેલીમાં જન્મેલા, ઉસ્માન અલી ખાનના પિતાનું નામ મહેબૂબ અલી ખાન હતું. જેમનું 29 ઓગસ્ટ 1911 ના રોજ અવસાન થયું હતું. 20 મી સદી સુધીમાં ઉસ્માન અલી ખાન પાસે 200 કરોડ સોનું અને ચાંદી હતું.આ સાથે જ તેમજ 400 કરોડ ઝવેરાત હતી.

તમને જણાવી દઈએ કે, ગાડીના શોકીન ઉસ્માન અલી ખાન પાસે 1912માં લગભગ 50 રોલ્સ રોયસ કાર હતી. કહેવાય છે કે ઉસ્માન અલી ખાન દેશના ઘણા નામોથી જાણીતા છે. ઉસ્માન હૈદરાબાદનો છેલ્લો નિઝામ હતો. જેમ કે રુસ્તમ-એ-દરમિયાન, એરિસ્ટોટલ-એ ઝમાન, મમલુક, નિઝામ દૌલા, નવાબ મીર સર ઉસ્માન અલી ખાન બહાદુર, હૈદરાબાદના નિઝામ વગેરે. ઉસ્માન હૈદરાબાદનો છેલ્લો નિઝામ હતો. જેઓ 29 ફેબ્રુઆરી 1967 ના રોજ અવસાન પામ્યા હતા.

તમને જણાવી દઇએ કે ટાઇમ્સ મેગેઝિન અનુસાર, 1940 ની આસપાસ ઉસ્માન અલી ખાન પાસે કુલ સંપત્તિ 2.36 અબજ ડોલરની સંપત્તિ હતી. જે યુએસ અર્થતંત્રનો બે ટકા હતો. તે જ સમયે સ્વતંત્ર ભારતની કુલ અર્થવ્યવસ્થા નિઝામથી અડધી હતી. એવું કહેવામાં આવે છે કે નિઝામ ઉસ્માન પેપર વેઇટ તરીકે 1340 કરોડ રૂપિયાના હીરોનો ઉપયોગ કરતો હતો. મોતી અને ઘોડાઓનો શોક હતો. હૈદરાબાદના નિઝામ શાસનની શરૂઆત 31 જુ 1720 થી થઇ હતી.

તેમજ વાત કરીએ તો નિઝામ ઉસ્માનના અવસાન પછી તેના પરિવારે ખરાબ સમય શરૂ થયો હતો. ઉસ્માન અલી ખાને કોઈ પુત્રને તેનો વારસદાર બનાવ્યો ન હતો. ઉલ્ટાનું તેમણે સંપૂર્ણ સંપત્તિના વારસદાર મુકરારમ જહાંને બનાવ્યા હતા. મુકરમની માતા તુર્કીની હતી. ઉપરાંત મુકરમના લગ્ન પૂર્વ મિસ તુર્કી સાથે થયા હતા. તેથી, મુકરમ તુર્કીના ઇસ્તંબુલમાં એક ફ્લેટમાં રહે છે. આ પહેલા તે ઓસ્ટ્રેલિયામાં રહેતો હતો. તે ગરીબી અને મુક઼િલિયાસીનો મામલો હતો કે એક સમયે વકીલની ફી ભરવા માટે પૈસા નહોતા.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *