આ નાની એવી માસુમ ધ્રુસકે ધ્રુસકે રડી પડી અને મમ્મી ને કહ્યું ‘મારો પતિ કોણ કોણ છે?, તો મમ્મી એ પણ એવો જવાબ આપ્યો કે…જુઓ વિડિઓ

મિત્રો મેં સોશિયલ મીડિયા પર આવર નવાર એવા ખુબજ ફની વિડિઓ જોઈ તમે પણ હસવા પર મજબુર રહી જતા હોવ છો. તેવાંમાં વાઇરલ થઈ રહેલો એક વિડિઓ હાલ સોશિયલ મીડિયા પર ખુબજ ધૂમ મચાવી રહ્યો છે. જે જોઈ તમે પણ પેટ પકડી હસવા લાગશો. હાલ જે વિડિઓ સામે આવી રહ્યો છે તેમાં એક નાની બાળકી રડતા રડતા તેના મમ્મી નાં સવાલ પર એવો જવાબ આપે છે કે સાંભળી તમે પણ ચોકી જશો અને ખુબજ હસવા લાગશો. આવો તમને વિગતે જણાવીએ.

વાત કરીએ તો આજના આધુનિક યુગમાં નાનકડા બાળકો પાસે ખૂબ જ નાની ઉંમરમાં જ મોબાઈલ ફોન જેવી મોટી ટેકનોલોજી હાથમાં આવી જતી હોય છે. તેના કારણે બાળકની વિચારસરણી અને બાળક નાની ઉંમરમાં જ ઘણું બધું શીખવા માંડે છે. તેમજ આજે સોશિયલ મીડિયાના જમાનામાં દરેક નાનકડા બાળકોની પાસે સ્માર્ટફોન જોયા હશે અને નાનકડા બાળકો પોતાની માતાના સ્માર્ટફોન અથવા તો પિતાના સ્માર્ટફોન ની અંદર ખૂબ જ રચ્યા રહે છે. નાની ઉંમરમાં આજ બાળકોને મોબાઇલ ફોનની અંદર ખૂબ જ વધારે જાણવા મળે છે. અત્યારે ઇન્ટરનેટ ઉપર એક નાનકડી બાળકી નો વિડીયો વાયરલ થઈ રહ્યો છે,

આમ કક વાયરલ વીડિયોની અંદર આ બાળકી ઝડપી રડતી પોતાની માતાને પૂછી રહી છે કે મારો પતિ ક્યારે આવશે??, મારે તો મારા પતિ પાસે જ જવું છે.., હકીકતમાં તમે જણાવી દઈએ કે આ દિવસોમાં, સોશિયલ મીડિયા ઉપર એક ખૂબ જ નાનકડી બાળકની નો એક વિડીયો તેજી થી વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો એટલો બધો રસપ્રદ છે કે, જોયા પછી તમે હસી હસીના ગોટો વળી જશો. આ સાથે વીડિયોની અંદર એક નાનકડી બાળકી રડતા રડતા પોતાની માતાને ઘણા બધા સવાલો કરે છે અને પૂછતી જોવા મળે છે કે, મારો પતિ ક્યારે આવશે??, મારે તો મારા પતિ પાસે જવું છે…, આ પ્રકારનું સાંભળીને ત્યાં આસપાસ ઉભી દરેક મહિલાઓ ખૂબ જ જોર જોરથી હસવા લાગે છે. માતા બાળકીને પૂછી રહી છે કે, તારો પતિ કોણ છે.?,

આમ ત્યારે બાળકી ખૂબ જ રડતા રડતા જવાબ આપે છે કે મામા.., ત્યારે તેની મમ્મી કહે છે કે મામાની પત્ની તો મામી હોય છે. જેના પછી બાળકી ખૂબ જ જોર જોરથી અને ધ્રૂસકે ને ધ્રુસકે રડવા લાગે છે આને મમ્મીને સમજાવે છે કે, બાળકોના પતિ હોતા નથી પરંતુ બાળકી ફરીથી રડવાનું શરૂ કરે છે અને આ ક્યુટ બાળકી નો વિડીયો અત્યારે ખૂબ જ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે. આમ હાલ સોશિયલ મીડિયા ઉપર આ ક્યુટ બાળકી નો વિડીયો વિજયકુમાર નામના એક વ્યક્તિએ શેર કર્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો લોકોએ જોઈ ચૂક્યા છે અને, તેને પોસ્ટ કરતી વખતે કેપ્શન માં લખ્યું હતું કે આ બાળકી પણ.., કોણ સમજાવે તેને.., મીડિયા ઉપર વાયરલ થયેલા આ વિડીયો ને લોકો જોઈને ખૂબ જ ખડખડાટ હસવા લાગે છે. વાયરલ થયેલા વિડીયો થી લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.

 

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *