આ માસૂમે પિતા વિષે એવી હદયસ્પર્શી વાત કહી કે સાંભળી તમે પણ ભાવુક થશો…જુઓ શું કહ્યું

તમે સોશિયલ મીડિયા પર ઘણી વખત અવાર નવાર એવા ચોકાવનારા વિડિયો જોતા હશો જેને તમે ખુબજ પસંદ કર્તા હશો. તેમજ સોશિયલ મીડિયા પર લોકો અવાર નવાર વાઇરલ વિડિઓ મુકતા હોઈ છે. જેમ કે મનોરંજન, ડાન્સ, કોમેડી, વગેરે તેમજ ઘણી વખત અમુક વિડિઓ એવા હોઈ છે જે જોઈ આપણી આંખો પણ ભીની થઈ જતી છે. હાલ એક તેવોજ નાની ક્યૂટ છોકરી નો વિડિઓ સામે આવી રહ્યો છે આવો તમને તે વિડિઓ વિશે વિગતે જણાવીએ.

મિત્રો આજે પણ ઘણા એવા ઘરો છે, જ્યાં દીકરા-દીકરી વચ્ચે તફાવત સમજે છે અને દીકરીઓને બોજ તરીકે લેવામાં આવે છે. કેટલાક લોકો દીકરીનો જન્મ થતાં નિરાશ પણ થઈ જાય છે. આજે અમે જે વિડિયો લાવ્યા છીએ તે જોઈને દીકરીના જન્મ પર નિરાશા વ્યક્ત કરનારાઓને બોધપાઠ મળશે. વાત કરીએ તો વાયરલ વિડીયો હૃદય સ્પર્શી જાય છે. આ વિડિયો દરેક વ્યક્તિએ જોવો જોઈએ જે દીકરીઓને બોજ માને છે. આ વીડિયો કવિ અને ગીતકાર મનોજ મુન્તાશીરે ટ્વિટર પર શેર કર્યો છે. આ સાથે તેણે હૃદય સ્પર્શી વાત લખી છે. મનોજ મુન્તાશીરે લખ્યું, ‘વિડિયો જોયા પછી કદાચ દીકરીઓના જન્મ પર ઢોલ-નગારાં વગાડવાની પરંપરા શરૂ થઈ શકે છે.

આમ ભાગ્યશાળી હોય છે જેના ઘરમાં લક્ષ્મીનું અવતરણ થાય છે. આમ વાયરલ વીડિયો 2 મિનિટ 14 સેકન્ડનો છે. જેમાં એક નાની બાળકી તેના પિતાને યાદ કરીને રડી રહી છે. આ દરમિયાન દીકરીની માતા તેને પૂછે છે કે તે કેમ રડે છે? જવાબમાં છોકરી ફરી રડવા લાગે છે. જ્યારે માતા તેને ફરીથી એ જ પ્રશ્ન પૂછે છે, ત્યારે છોકરી કહે છે, ‘મને પાપાની ખૂબ યાદ આવે છે.’ જુઓ વીડિયો

વીડિયોમાં આગળ છોકરી શું કહે છે તે સાંભળીને તમારી આંખો પણ ભરાઈ આવશે. છોકરી કહે છે કે ‘પાપા આખો દિવસ ખાધા વિના કામ કરે છે. પુત્રી કહે છે કે પિતા સવારે માત્ર ભોજન જ ખાય છે અને આખો દિવસ માત્ર કામ કરે છે. વીડિયો એટલો ક્યૂટ છે કે તેને સતત જોવામાં અને શેર કરવામાં આવી રહ્યો છે. વીડિયોને અત્યાર સુધીમાં 3 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.