આને કેહવાય જોરૂનો ગુલામ! પોતાની ગર્લફ્રેન્ડને મનાવા માટે યુવક પગે લાગવા લાગ્યો પણ પછી જે ગર્લફ્રેન્ડે કર્યું તે જોય તમને હસવું આવી જશે,જુઓ આ વિડીયો
સોશિયલ મીડિયા વિશે વાત કરવામાં આવે તો આ પ્લેટફોર્મ પર વિડીયોની કોઈ કમી નથી. રોજબરોજના અનેક એવા અનોખા વિડીયો અને ફની વિડીયો સામે આવતા જ રહે છે જેને જોયા પછી અમુક વખત હાસ્ય છૂટી જતું હોય છે તો અમુક વખત વિડીયો જોઇને આશ્ચર્યમાં જ પડી જતા હોઈએ છીએ. એવામાં આજે એક એવો જ ફની વિડીયો અમે લઈને આવ્યા છીએ જેના જોયા પછી તમારું પણ હાસ્ય છૂટી જાશે.
આમ તો તમે સોશિયલ મીડિયા પર પ્રેમી પ્રેમિકા અથવા તો ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડના અનેક એવા અનોખા વિડીયો જોયા હશે જેને જોયા બાદ સૌ મનોરંજન થતું હોય છે. એવામાં આજે અમે એક આવો જ વિડીયો લઈને આવ્યા છીએ જેને જોયા બાદ તમને પણ હસવું આવી જશે. આવા અમુક વિડીયો લોકોને એટલા બધા પસંદ આવતા હોય છે કે આ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ જ લાંબા સમય સુધી ટકી રેહતા હોય છે અને લોકો તેઓને વારંવાર જોવાનું પણ પસંદ કરતા હોય છે.
વાયરલ થઇ રહેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે એક પ્રેમિકા તેના પ્રેમીથી કોઈ વાતને લઈને ખુબ નારાઝ છે આથી તે તેની સાથે વાત પણ નથી કરી રહી, એવામાં પ્રેમી તેની પ્રેમિકાના પગે લાગવા લાગે છે તેમ છતાં આ યુવતી માનવા તૈયાર નથી. વિડીયો જોતા તો એવું જ લાગી રહ્યું છે કે બંને વચ્ચે ખુબ મોટો ઝગડો થયેલ છે જેના લીધે બંને વચ્ચે ભારે લડાઈ પણ થયેલ છે. વિડીયોમાં આગળ જોઈ શકાય છે કે આટલું કર્યું હોવા છતાં ગર્લફ્રેન્ડ માનતી નથી.
View this post on Instagram
આ વિડીયોને હાલના સમયમાં ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે, સોશિયલ મીડિયા પર આ વિડીયો જોયા બાદ સોશિયલ મીડિયા યુઝર અલગ અલગ ફની પ્રતિક્રિયા આપી રહ્યા છે. જેમાં એક યુઝર જણાવે છે કે ‘આ તો જોરુ કા ગુલામ છે’ જયારે બીજો એક યુઝર લખે છે કે ‘સારું છે હું સિંગલ છું.’ તમે આ વિડીયો વિશે શું પ્રતિક્રિયા ધરાવો છો વિડીયોમાં કમેન્ટ કરી જરૂર જણાવજો.