હાલમાં જ કરણ મેહરા એ દીકરા કવીશનો ૫ મો જન્મદિવસ આ રીતે ઉજવ્યો જુવો વિડીયો

TV સેલીબ્રીટી કપલ  કરણ મેહરા  અને નિશા રાવલ  નાના પડદા પરની સૌથી પસંદીતા જોડી ગણાય છે.બંને ૨૪ નવેમ્બર ૨૦૧૨ ના રોજ લગ્ન બંધનમાં  બંધાયા હતા .ત્યારબાદ તેમના ઘરે એક દીકરાનો જન્મ થયો  જેનું નામ રાખ્યું કવીશ મેહરા.હા પરંતુ બંને ઘણા સમય સાથે રહ્યા પછી ૨૦૨૧ માં જુદા થઇ ગયા હતા.

લગ્નના ઘણા વર્ષો સાથે રહ્યા પછી એક સમય એવો આવયો , જયારે નિશા એ પોતાના પતિ કરણ ની ખિલાફ ઘરેલું હિંસાનો કેસ કર્યો હતો.તે પોતાના દીકરા કવીશ ને લઈને અલગ રહે છે.ત્યારથી આ કેસમાં ખુબ ઉતર ચડાવ આવતા જોવા મળ્યા છે.અને આજે પણ આ કેસ કોટમાં ચાલી રહ્યો છે.કવીશ પોતાની માં નિશા સાથે રહે છે.અને કરણ પોતાના પરિવાર ની સાથે રહે છે.

૧૪ જુન ૨૦૨૨ માં નિશા ને કરણ નો દીકરો કવીશ ૫ વર્ષ નો થઇ ગયો છે.આ ખાસ દિવસે પિતા કરને પોતાના દીકરા ની અનુપસ્થિતિમાં માં કેક કટિંગ કર્યું હતું.તેમણે એક વિડીયો પોતાના ઈનસ્ટરા  પર શેર કર્યો છે.જેમાં આપણે જોઈ સક્યે છીએ કે,સ્પાઈડરમેન ની થીમનું એક કેક ટેબલ પર રાખવામાં આવ્યું છે.અને તેમાં હેપ્પી બર્થડે કવીશ લખ્યું છે.

આ કેક ને કરણ એકલો જ કાપે છે.અને પોતાના દીકરાને બર્થડે વિશ કરતો નજર આવે છે.અને કમર તરફ કેક બતાવતા કહે છે કે,’ આ કવીશના માટે છે.કાશ હું તમને કેક ખવડાવી સકેત.પાછલો જન્મદિવસ પણ તમારો મિસ થઇ ગયો હતો. અને આજ  નો પણ .પરંતુ આપડી લડાઈ  શરુ જ છે,જલ્દી જ હું તમને મળવા આવીશ “જોવો આ વિડીયો .

આ વિડીયોને સેર કરતા કરન મેહરા એ લખ્યું છે “જન્મદિવસ મુબારક મારા નાના કવીશને .ડેડી તમને બહુ પ્રેમ કરે છે.અને પાગલો ની જેમ તમને યાદ કરે છે.પરંતુ લડાઈ શરુ છેઅને હું તારો સાથ નહિ છોડું  કોઈ પણ તને મારાથી દુર કરી સક્સે નહિ ”.આનાથી પહેલા પણ ANI ને દેવામાં આવેલા એક ઈન્ટરવ્યું માં કરણ એ પોતાની પત્ની પર ગંભીર આરોપ લગાડતા પોતાના દીકરા કવીશના માટે ચિંતા વ્યક્ત કરી હતી.

તેમણે કહું હતું કે,મને લાગે છે કે મારો દીકરો કવીશ હવે નિશા રાવલ સાથે બિલકુલ સુરક્ષિત નથી .નિશા ખોટું બોલી રહી છે.મેં ક્યારેય પણ નિશાને કોઈ કારણ સર નુકશાન પોચાડ્યું નથી .અમે સાથે ખુશ નહોતા એટલે બંને એ સહમતીથી જ અલગ અલગ રહેવાનું નક્કી કર્યું હતું.મેં વિચાર્યું કે અમારા દીકરા માટે આજ જ સારું હશે.કેમકે શાંતિ થી વધુ બીજું કઈ નથી.પરંતુ નિશા એ જે બદલામા માંગ્યું તે બહુ વધુ  મોટી રકમ હતી.જેના પર હું સહમત થયો નહિ.આજ કારણે મારા અને નિશા વચ્ચે વારંવાર તકરાર અને ઝગડો જોવા મળતો હતો.અત્યારે તો કરણ નો આ વિડીયો તમે જોઈ શકો છો જેમાં તે ટેનમાં દીકરાને યાદ કરતો જોવા મળ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Karan Mehra (@realkaranmehra)

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *