આ કોઈ ફીલ્મ નો સિન નથી ! જીવના જોખમે યુવક નો જીવ બચાવ્યો વિડીઓ જોઈ સ્વાસ અધ્ધર થઈ જશે…જુઓ વિડીઓ
હાલ ના સમય મા અનેક વિડીઓ અને ફોટા સોસીયલ મીડીઆ પર વાયરલ થતા હોય છે જેમાના ઘણા વિડીઓ ફેક અને ઘણા વિડીઓ રીલય હોય છે આજે દેશ વિદેશ ના વિડીઓ અન્ય દેશ મા સોસીયલ મીડીઆ ના માધ્યમ થી વાયરલ થતા હોય છે ત્યારે હાલ એક દિલ ધડક વિડીઓ સોસીયલ મીડીઆ પર વાયરલ થઈ રહ્યો છે જે જોઈ સૌકોઈ ચકીત થય ગયુ છેઆપણે જે વાયરલ વિડીઓ ની વાત કરવા જઈ રહ્યા છીએ એ વિડીઓ એક
અકસ્માત નો છે જે વિડીઓ આજકાલ ડેઈલ ના પેજ પર શેર કરવા મા આવ્યો છે અને સાથે કેપ્શન લખવામા આવ્યુ છે કે “આ કોઈ ફીલ્મ નુ શુટીંગ નથી કાર પલ્ટી માર્યા બાદ જીવ ના જોખમે યુવક ને બહાર કઢાયો. આ વિડીઓ મા જોવા મળી રહ્યુ છે કે એ હિલ પર એક કાર ફસાયેલી છે જેમા એક યુવાન પણ છે
આમ જ્યારે અન્ય ત્રણ લોકો દ્વારા કાર મા ફેલાયેલ યુવક ને બચાવવા નો પ્રયાસ કરવા મા આવી રહ્યો છે જોત જોતા મા કાર હીલ મા ખાબકે છે પરંતુ એ પહેલા જ યુવાન ને ત્રણ લોકો દ્વારા ખેચી ને બહાર કાઢી વેલામા આવે છે અને યુવાન નો જીવ બચી જાય છે.હાલ આ ઘટના ક્યાની છે એ અંગે પુષ્ટિ કરી શકાય નથી આ ઉપરાંત વિડીઓ અંગે ખરાઈ પણ કરી શકાય નથી પરંતુ જે રીતે યુવકો દ્વારા અન્ય યુવક નો જીવ બચાવવા મા આવ્યો છે તે ખરેખર માનવતા મહેકાવે છે અને ખુબ જ વખાણવા લાયક છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો