આ છે ભારતમાં આવેલા એવા ભૂતિયા સ્ટેસન જ્યાં ટ્રેન રુકતા જ લોકોની સાંસ પણ રોકી જાય છે કારણ જાણો
ભારતમાં મોટાભાગના લોકો મુસાફરી કરવા માટે રેલગાડી નો ઉપયોગ કરતા જોવા મળે છે જે લોકોને આરામદાયક લાગવાની સાથે સસ્તી પણ જણાય છે પરંતુ ઘણા રેલ્વે સ્ટેસન એવા છે જ્યાં રેલગાડી ઉભી રહેતા નેક પ્રકારની ઘટના જોવા મળે છે કે અવાજો આવતા સાંભળવા મળે છે જેનાથી લોકો તે સ્થાનને ભૂતિયા સ્ટેસન તરીકે ઓળખે છે .
ભારતનું રે નેટવર્ક દુનિયાના ચોથા ક્રમનું સૌથી મોટું નેટવર્ક કહેવામાં આવે છે .અહી રોજ કરોડ લોકો રેલમાં મુસાફરી કરતા જોવા મળે છે.પોતાની મંજિલ સુથી પહોચતા લોકો ને અનેક સ્ટેસન પસાર કરવા પડે છે .એવામાં કેટલાક એવા સ્ટેસન પણ છે કે જ્યાં ટ્રેન ઉભી રહેતા યાત્રિકોનો શ્વાસ અટકી જાય છે.એટલા માટે તેણે ભૂતિયા હોવાનું કહેવામાં આવે છે.કહેવામાં આવે છે કે આ સ્ટેસન પર ભૂતો નો પડછાયો જોવા મળે છે .આ પડછાયા આવતા જતા લોકોને બહુજ હેરાન કરતા હોય છે.
ભૂતિયા સ્તેસંની લીસ્ટમાં સૌથી પહેલા નામ ઉતરપ્રદેશ ના પ્રયાગરાજ માં આવેલ નૈની જંકશન છે .આ સ્ટેસન ને ઘણા સમયથી ભૂતિયા માનવામાં આવે છે.આ રેલ્વે સ્ટેસન ની નજીક જ આવેલું છે એક નૈની જેલ ,કહેવામાં આવે છે કે આ જેલમાં આઝાદીની લડાઈ લડનારા સ્વતંત્ર સેનાનીઓ કેદ હતા .ત્યાં તેમણે બહુ જ તકલીફ આપવા આવતી હતી માનવામાં આવે છે કે તેમની આત્મા નૈની સ્ટેસન પર ફરી જોવા મળે છે.
નૈની સ્ટેસન ની પછી પણ આંધ્રપ્રદેશ ના ચિતુર રેલ્વે સ્ટેસન ને પણ ભૂતિયું માનવામાં આવે છે.આસપાસમાં રહેવાવાળા ના લોકોના મતે ,આ સ્ટેસન માં એક CRPF જવાન નું ભૂત ભટકતું જોવા મળે છે .આ જવાનને આ જ સ્ટેસન પર લોકોની ભીડે મારીને તેનું મોત થયું હતું .ત્યારથી તેની આત્મા ઇન્સાફ માટે ભટકતી જોવા મળે છે .
મુંબઈના મુલુંડ રેલ્વે સ્ટેસન ને પણ ભૂતિયા સ્ટેસન માનવામાં આવે છે .આ સ્ટેસન પર ઘણા લોકોને કોઈના રોવાની અને બુમો પાડવાનો અવાજ સંભાળીયો છે.પરંતુ જયારે અવાજની દિશામાં જઈએ તો ત્યાં કોઈ નજર આવતું નથી.પચ્ચીમ બંગાળના પુરુલિયા ના બેગુન્કોદોર રેલ્વે સ્ટેસન ને પણ ભૂતિયું માનવામાં આવે છે કહેવામાં આવે છે કે,આ સ્ટેસન ૪૨ વર્ષ સુધી બંધ રાખવામ આવ્યું હતું તેણે હમણાં ૨૦૦૯ માં જ ખોલવામાં આવ્યું છે.
આ સિવાય હિમાચલ પ્રદેશના બડોગ રેલ્વે સ્ટેસન ને પણ ભૂતિયું ગણવામાં આવે છે .કહેવાય છે કે ,આ સ્ટેસન બહુ સરસ રેલવેના રસ્તા તરીકે ઓળખાય છે.પરંતુ કહેવાય છે કે આનું નિર્માણ કરવાવાળા એક બ્રિટીશ એન્જીનીયર કર્નલ ની આત્મા આહી ફરતી જોવા મળે છે.