આ છે અનોખા સાધુ જેણે એવી અનોખી તપશ્ચર્યા કરી કે 48 વર્ષ થી હાથ ઉપર જ રાખ્યા કે ! કારણ જાણશો તો…

દુનિયામાં તમે ઘણા મહાન લોકો જોયા હશે જે તેમના કાર્ય, ધર્મ અને શાંતિ માટે જાણીતા છે જે લોકો સામાન્ય માણસ વિષે વિચારી પણ શકતા નથી કે કોઈ માનવ આવું ખરે ખર કરી શકે. જે મનુષ્યની ક્ષમતાઓથી પણ આગળ છે જેને તેની ભગતી અને શ્ર્ધામાં એટલા વિશ્વાસ સાથે જે કામ કર્યું છે તે જોઈ લોકો ખુબજ ચોકી ગયા છે આજે તમને એક એવાજ મહાન વ્યક્તિ વિષે જણાવશું.

આ સાધુનું નામ અમર ભારતી છે જેને તો ખુબ ઓછા લોકો જ જાણતા હશે. તેણે ૨-૩ વર્ષ નહિ બલકે પુરા ૪૮ વર્ષ થી પોતાનો જમણો હાથ ઉચ્ચો કર્યો છે અને આજ સુધી તેમણે તે હાથને નીચે નહિ કર્યો તેમની શ્રધા અને ભગતી જોઈ લોકોના પણ હોશ ઉડી ગયા છે તેમણે પોતાનું જીવન શિવ ભગવાન ને સમર્પિત કરી દીધુ છે. અમર ભારતી પોતે એક સન્યાસી નું જીવન જીવી રહ્યા છે

આટલા વર્ષોમાં તેણે એક ક્ષણ માટે પણ હાથ નીચો કર્યો નથી. આવી સ્થિતિમાં ઘણા લોકો તેમના આ પરાક્રમને તેમના ચમત્કાર (અમેઝિંગ સાધુ રાઇઝ્ડ હેન્ડ) કહે છે. તે જ સમયે, ઘણા લોકો તેને તેમની મૂર્ખતા પણ કહી રહ્યા છે. પરંતુ સાધુ અમર ભારતીનું આ આશ્ચર્યજનક કાર્ય કોઈ ચમત્કારથી ઓછું નથી. એક વેબસાઈટ અનુસાર, અમર ભારતી શરૂઆતથી જ સન્યાસી બનવા માંગતા ન હતા. તમને જણાવી દઈએ કે પહેલા તે બેંક કર્મચારી હતો. તેની પાસે પત્ની, બાળકો, ઘર, નોકરી હતી, પરંતુ એક દિવસ અચાનક તેનું મન આધ્યાત્મિકતા તરફ વળ્યું. આવી સ્થિતિમાં તેણે સર્વસ્વનો ત્યાગ કરીને ધર્મનો માર્ગ અપનાવ્યો.

તેમજ જો તમે પણ ક્યારેય પોતાનો હાથ ઉચો કરો તો તમે પણ ૨-૩ મિનીટ માં થાકી જશો અને હાથ નીચો કરી નાખશો. તો વળી આ સાધુમાં એવી તો કેવી શક્તિ હશે કે જે ૪૮ વર્ષ થી પોતાનો હાથ ઉચો રાખ્યો છે તે જોઈ લોકો નાં હોશ ઉડી ગયા છે પરંતુ તેમણે આ કાર્ય મનની શાંતિ અને શિવની ભગતી માટે કર્યું છે. તેમજ તેના એક ઈન્ટરવ્યુંમાં તે જણાવે છે કે આ કામ કરવાની શક્તિ તેમને શિવા પાસેથી મળી છે. તેમજ આ સિવાય તે આના દ્વારા વિશ્વમાં શાંતિ સ્થાપવા માંગતા હતા. શરૂઆત માં તેમણે ખુબજ દુખાવો થતો હતો. પરંતુ તેણે તેના વિશ્વાસ નાં બળ પર ૧૯૭૩ થી એક હાથ હવામાં ઉચ્ચો રાખ્યો છે. અને આજ સુધી તે હાથ નીચો નહિ કર્યો .

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.