આ છે દુનિયાની પહેલી સોનાની હોટલ જ્યાં દરેક વસ્તુ છે સોનાની! તસવીરો જોઈ આંખો ફાટી જશે…જુઓ
મિત્રો તમે આ દુનિયામાં ઘણી અધભૂત અને આકર્ષિત બિલ્ડીંગ અને હોટલ જોઈ હશે. પરંતુ શું તમે કોઈ દિવસ સોનાની બનેલી હોટેલ જોઈ છે. જો ના જોઈ હોઈ તો આજે તમને દુનિયાની એક તેવીજ હોટેલ વિષે જણાવીશું જે હાલ ખુજ ચર્ચાનો વિષય બની ચુકી છે. આ હોટેલ ની વાત કરવામ આવે તો તે વિયેતનામની રાજધાની હનોઈમાં બનેલી છે. તેમજ આ હોટલમાં બનેલા ટોયલેટ પણ સોનાના છે. હોટલના બાથટબ, લેમ્પ અને દિવાલો પણ સોનાની બનેલી છે. હોટેલમાં રૂમનું બુકિંગ 9 હજાર રૂપિયાથી શરૂ થાય છે.
આ હોટેલનું નામ Dolce by Wyndham Hanoi Golden Lake છે તેમજ આ હોટેલ વિયેતનામની રાજધાની હનોઈના ઉત્તરમાં બનેલી છે. આ હોટલમાં જે પણ વ્યક્તિ રોકાય છે તે પોતાનામાં રોયલ્ટી અનુભવે છે. આ ફાઈવ સ્ટાર હોટલમાંથી આખા શહેરનો અદભૂત નજારો જોઈ શકાય છે. અને આ હોટેલમા રહેલ દરેક સોનાની વસ્તુઓ તમને આશ્ચર્યચકિત કરી દેશે. આમ આ સાથેજ ‘ડેઈલીસ્ટાર’ના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે આ હોટલમાં રેસ્ટોરન્ટ, ફિટનેસ સેન્ટર, બાર, લાઉન્જ અને બિઝનેસ સેન્ટર જેવી અત્યાધુનિક સુવિધાઓ છે. આ સિવાય 24 કલાક કરન્સી ચેન્જની સુવિધા અને રૂમ સર્વિસની સુવિધા પણ ઉપલબ્ધ છે.
આ હોટેલના દરેક રૂમની અંદર સોનાના બાથટબ, સોનાના સિંક, સોનાના ટોયલેટ અને અરીસાઓ પર સોનાની ફ્રેમિંગ છે. આ હોટેલનો સ્ટાફ અંગ્રેજી સહિત 6 ભાષાઓ બોલે છે. તેમજ આ શહેરની વાત કરીએ તો અંદર સોનાના બાથટબ, સોનાના સિંક, સોનાના ટોયલેટ અને અરીસાઓ પર સોનાની ફ્રેમિંગ છે. આ હોટેલનો સ્ટાફ અંગ્રેજી સહિત 6 ભાષાઓ બોલે છે.
તેમજ આ સાથે આ હોટલને લઈ ઘણા યુઝર્સે TripAdvisor પર પ્રશંસા કરી હતી. એક યુઝરે લખ્યું કે આ હોટેલ ખરેખર અદ્ભુત છે અને તમારા સપનાઓ પૂરા કરે છે. અહીંની દરેક વસ્તુ સોનાની છે અને ખૂબ જ આકર્ષક છે. હોટેલની સેવા અને ભોજન પણ ઉત્તમ છે.અન્ય એક યુઝરે લખ્યું કે આ હોટલ 24 કેરેટ ગોલ્ડ પ્લેટેડ છે. તેની ઈન્ટીરીયર ડીઝાઈન જોવા જેવી છે. આ હોટલના દરેક ખૂણાના ફોટા ક્લિક કરી શકાય છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.