આ કારણે થાળી મા ક્યારે પણ ત્રણ રોટલી ના પીરસવી જોઈએ ! તમે પણ જો પીરસતા હોય તો આ લેખ ખાસ વાંચો

હિંદુ ધર્મમાં વ્રત –તહેવારો અને જીવનની સાથે અનેક વાતો જોડાયેલી જોવા મળતી હોય છે જે આપદા જીવનમાં ખુબ જ મહત્વ ધરાવતી હોય છે .આ વાતોમાં ખાવા પીવાથી લઈને વર્તન અને વ્યવહાર તમામ બાબતો ની રીતભાતોનો સમાવેશ થાય છે .આવા નિયમો સેકડો વર્ષોથી ચાલ્યા આવે છે અને આ આપની સંસ્કૃતિ અને પરંપરાનો ભાગ બની ગયા છે.

ઘણા લોકો આવી પરંપરાનું પાલન કરતા જોવા મળે છે.હા પરંતુ  ઘણા લોકો આવા નિયમો અને પરંપરા પચાલના કારણથી અજાણ હોય છે .આવી જ એક પરંપરા છે ભોજન ની થાળીમાં પીરસવામાં આવતી એક સાથે ૩ રોટલી ની. કહેવામાં આવેછે કે હમતા સમયે થાળી માં એક સાથે ૩ રોટલી ક્યારેય ના લેવી જોઈએ .તેની પાચલ ધાર્મિક કારણ તો છે જ પરંતુ વૈજ્ઞાનિક કારણ પણ છે તો આવો જાણ્યે આ પાચલ નું કારણ .

હિંદુ ધર્મમાં માનવામાં આવે છે કે, ત્રિદેવ એટલે કે બ્રહ્મા ,વિષ્ણુ ,અને મહેશ .આ ત્રણેય દેવો એ સૃષ્ટિની રચના કરી છે તેમણે સૃષ્ટિના રચયિતા ,પાલનહાર,અને સંહાકાર માનવામાં આવે છે .આ પ્રમાણે  જોઈએ તો ૩ ના અંકને શુભ માનવો જોઈએ પરંતુ તેનાથી ઉલટું છે .પૂજા ,પાઠ કે કોઈ પણ શુભ કાર્ય માટે ૩ના અંકને અશુભ માનવામાં આવે છે .તેથી ખાવાની થાળીમાં ક્યારેય ૩ રોટલી એક સાથે નથી પીરસવામાં આવતી.

જોકે તેની પાચલ એવી માન્યતા પણ છે કે,જયારે કોઈનું મૃત્યુ થઇ જાય છે ત્યારે તેના ત્રયોદશી સંસ્કાર પહેલા મૃતકના નામની જે ભોજનની થાળી રાખવામાં આવે છે  તેમાં ૩ રોટલી રાખવામાં આવે છે.તેથી થાળીમાં ૩ રોટલીઓ રાખવાને મૃતકનું ભોજન માનવામાં આવે છે .અને તેથી જ આપણા પૂર્વજો ક્યારેય થાળીમાં એક સાથ ૩ રોટલી લેતા નહોતા .

આ સાથે એવું પણ કહેવામાં આવે છે કે,જો કોઈ વ્યક્તિઓ એક સાથે ૩ રોટલી થાળીમાં લયને ભોજન કરે છે તો તેના મનમાં લડાઈ ઝગડા કરવાના વિચાર આવે છે .તમને બીજી એક વાત જણાવી દિયે કે જયારે તમે ઉપવાસ ખોલો છો ત્યારે કેટલીક બાબતોની ઘ્યાન રાખવું જોઈએ.જો આ બાબતોનું ધ્યાન રાખવામાં ના આવે તો સ્વાસ્થને નુકશાન થઇ સકે છે.

નોંધનીય છે કે ,જયારે પણ આપણે વ્રત ખોલીએ છીએ ત્યારે ક્યારેય એકસાથે વધારે ન જમવું .જો વધારે ખાવામાં આવે તો પ્રતમાં દુખાવો અને પાચનને લગતી સમસ્યા થઇ સકે છે .તેથી લાંબા સમય સુધી તમે ઉપવાસ કાર્ય હોય તો સૌ પહેલા તમારે પાણી પીવું જેનાથી પેટમાં ઠંડક રહે .

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *