ગોળ નો આ ટુચકો તમારું જીવન બદલી નાખશે ! એક વાર અજમાવી જુઓ અને પછી માલા માલ…

આમ તો દરેક ઘરમાં ગોળ જોવા મળતો જ હોય છે. ગોળ થી મીઠાઈ પણ બનાવવામાં આવે છે અને શિયાળાના મોસમમાં તો લોકો ગોળ ને મીઠાઈ ની જેમ બહુ જ આનંદ થી ખાય છે. ગોળ સ્વાસ્થ્ય માટે જેટલો ફાયદાકારક છે એટલો જ ચમત્કારી પણ છે. આના થોડા ઉપાયો કરવાથી તે જીંદગી ની અનેક સમસ્યાઓ થી દુર કરે છે અને આજે અમે આવા જ ગોળના અસરકારક ઉપાય વિશે જાણશું. ગોળ ને આયુર્વેદ માં એક ઉતમ ઔષધીય માનવામાં આવે છે. જ્યોતિષના દ્રષ્ટીએ જોવા માં આવે તો ગોળ સૂર્ય નો કારક છે આની સિવાય લાલ ચોપડીમાં તો ગોળના અનેક ઉપાય બતાવામાં આવ્યા છે.

જે વ્યક્તિની કુંડળીમાં સૂર્ય અશુભ ફળ આપી રહ્યું હોય તે માનવી એ આ ગોળ નો ઉપાય કરવો જોઈએ. જ્યોતિષ શાસ્ત્ર માં જણાવ્યું છે કે અશુભ ગ્રહો ના પ્રભાવ ને દુર કરવા માટે પણ ગોળના ઉપાયો જાણવામાં આવ્યા છે.  જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો શુક્ર નો ખરાબ પ્રભાવ હોય તો રાત્રે બેઠી હોય તે ગાય ને રોટલી આપવી લાભદાયક ગણાય છે. સુહાગનો સમયે સમયે સુહાગની વસ્તુઓ જો દાન આપે તો તેનાથી સુક્રનો પ્રભાવ વધે છે. જો કોઈ કારણ કામમાં તરક્કી કરવી હોય તો રવિવારે વ્યક્તિ એ બળદ ને ગોળ અને ઘઉં ખવડાવવા.

જો તમે કોઈ ઘર અથવા જમીન ખરીદવા માંગતા હોય અને તેમાં સફળ ના થતા હોય તો તમે કોઈ ગરીબ વ્યક્તિ ને ગોળ ની બનાવેલી મીઠી વાનગી ખાવા માટે આપી દયો. જ્યોતિષ અને તંત્ર શાસ્ત્ર માં જણાવ્યું છે કે આ ઉપાય શનિવારે કરવો જેનાથી તમને સંપતિ થી જોડાયેલા લાભ થશે. અને જો તમે પોતાનું મકાન બનાવવા માંગતા હોય તો શુક્રવારે કોઈ જરૂરિયાત મંદ વ્યક્તિ ને ગોળ નું દાન કરવું. જેનાથી તમારું કામ જલ્દી થશે.

જો તમે કર્ઝ થી ઘેરાયેલા છો અને તેમાંથી છુટકારો મેળવવા માંગો છો તો મંગળવારે હનુમાનજી ને ગોળ અથવા ગોળ ની બનાવેલી કોઈ મીઠાઈ ભોગ તરીકે બનાવો. તમે થોડા જ દિવસોમાં જોઈ શકશો કે  કર્ઝ ને લઇ ને જીવનમાં ચાલી રહેલી તમામ પરેશાની દુર થઇ જશે. સંપતિ ના વિવાદ માંથી નીકળવા માટે પણ આ ઉપાય કામ આવે છે. મંગળવારે ઘરથી ગોળ ખાઈ ને નીકળવો હનુમાનજી ને ગોળના લડવા નો પ્રસાદ ધરવાથી કર્ઝ થી મુક્તિ મળે છે.

જો અનેક કોશિશ કરવા છતાં કોઈ નોકરી નથી મળી રહી તો તમારે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ. જેના માટે તમારે ઈન્ટરવ્યું માં જતા પહેલા ગાય ને ગોળ અને રોટલી ખવડાવવી જેનાથી તમને સફળતા અવશ્ય મળશે.  ઘરમાં જો પૈસા ને લઈને સમસ્યા હોય તો આ ઉપાય બહુ જ અસરકારક સાબિત થશે. આના માટે ગોળ નો ટુકડો અને એક સિક્કો લાલ કપડામાં બાંધી માતા લક્ષ્મી ના ચરણોમાં મૂકી દેવો. પછી આ પોટલી ને દીવા ધૂપ કરી તિજોરી અથવા જ્યાં રૂપિયા પૈસા રાખતા હો ત્યાં મૂકી દેવું. જો આવું કરશો તો જલ્દી જ પૈસા ની સમસ્યા દુર થશે.

જો તમારા ઘરમાં બાળકો ના લગ્ન નથી થઇ રહ્યા અથવા લગ્ન માં કોઈ વાંધો આવી રહ્યો હોય તો ગોળનો આ ઉપાય લાભકારી સાબિત થશે. આના માટે તમારે ગુરુવારે ગાયને ગોળ અને ખાંડ ખવડાવાની રહેશે. ઘઉંના લોટમાં ગોળ ભેળવી પેંડા બનાવી અને ત્યાર પછી થોડી હળદર લગાવી  ગૌમાતા ને ખવડાવું, આમ કરવાથી જલ્દી જ લગ્ન ની સમસ્યા નું સમાધાન થશે. ઘરોમાં આમ તો ઝગડા થતા હોય જ છે. પરંતુ જો આવા ઝગડા અતિ પ્રમાણમાં હોય તો મંગળવારે અથવા શનિવારે સવા કિલો ગોળ જમીનમાં દાટી દેવો. તંત્ર શાસ્ત્ર માં જણાવ્યું છે કે આવું ઘરમાં કરવાથી ઘર નો કલેશ નસ્ટ  થઇ જાય છે અને ઘરના લોકો વચ્ચે પ્રેમ વધે છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *