આ નાની એવી ટેણીયા જેવી બાળકીએ લીધી બધા ની ક્લાસ! એટલા જોશથી એકડા બોલાવ્યા કે જોઈ તમારું મન ખુશ થઇ જશે..
મિત્રો તમે સોશિયલ મીડિયા પર અવાર નવાર ક્યૂટ બાળકોના અલગ અલગ અને અનોખા વિડિઓ જોતાજ હોવ છો જેમાં તે તેની મસ્તી અને ક્યૂટ એક્સપ્રેશન થી તમને ખુશ ખુશખુશાલ કરી દેતા હોઈ છે તેવીજ રીતે આ ક્યૂટ નાની છોકરીનો જોશ જોઈ તમે પણ હેરાન રહી જશો. એક નાની આ એકલી નાની છોકરીએ આખો કલાસરૂમ માથે લીધો બધાજ બાળકોને એકડા બોલાવતી હતી ત્યારે તેનું જોશ આકાશ સુધી પહોંચી ગયું અને એટલી જોર જોર થી એકડા બોલાવે છે કે સાંભળી તમારા કાંન પણ ફાટી જશે.
મિત્રો તમે વિડિઓમાં જોઈ શકો છો કે જ્યાં એક નાની બાળકી ક્લાસમાં પૂરા ઉત્સાહથી બાળકોને ભણાવતી જોવા મળે છે. આમ જે બાદ આગળ વીડિયોમાં છોકરી ઉત્સાહપૂર્વક વર્ગના બાળકોને ગણતા શીખવતી જોવા મળે છે. તે ઊંચા અવાજે ગણતરી શીખવી રહી છે. તેમજ આ વિડિઓ જોઈ લોકો ઘણીં બધી કોમેન્ટ પણ મારી રહયા છે આને આ વિડિઓન ખુબજ શેર પણ કરી રહયા છે. વર્ગમાં ઉત્સાહ સાથે એકડા ભણાવતી એક છોકરીનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. હાલ આ વિડિઓની લોકોમાં ખુબજ ચર્ચા થઇ રહૈ છે.
હાલમાં આ વીડિયોને 19 હજારથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. તે જ સમયે, લગભગ 900 લોકોએ તેને પસંદ કર્યું છે. શાળામાં બાળકોની મજા શાળાને જોઈને જ કરવામાં આવી રહી છે. તે શક્તિઓ આમાં સાંભળવામાં આવી રહી છે. વીડિયોમાં એક છોકરી સ્કૂલ ડ્રેસમાં છે અને ક્લાસની સામે બૂમો પાડી રહી છે. અને જોર જોર થી એકદા બોલી રહી છે જ્યારે વીડીઓમાં કલાસના આંય બાળકો પણ આ નાની બાળકી જે બોલે છે તેનું પુનરાવર્તન કરતા નજરે ચડે છે.
આમ વાત કરીએ તો આ વાયરલ વીડિયો ટ્વિટર પર @Gulzar_sahab નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. તાજેતરના સમયમાં આવા ઘણા વીડિયો સામે આવ્યા છે જે વાયરલ થયા છે. પરંતુ આ ક્યૂટ નાની બાળકીનો વીડિયો બાકીના કરતા તદ્દન અલગ છે. આ જ કારણ છે કે તેને ઘણી પસંદ કરવામાં આવી રહી છે.
जोश देख रहे हो छोटी बच्ची का 👏😁❤️ pic.twitter.com/mdRJ8hl5sj
— ज़िन्दगी गुलज़ार है ! (@Gulzar_sahab) December 5, 2022
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો