આ નાની એવી બાળકી એ સ્ટેજ પર પોતાના ગીતનું એવુ જાદુ ચલાવ્યું કે તમે જોતા જ રહી જશો, તોતડા અવાજમાં…જુઓ વિડીઓ
મિત્રો તમે સોશિયલ મીડિયા પર અવાર નવાર અનોખા અને ઉત્સાહ, તેમજ મનોરંજન વાળા વાઈરલ વિડીઓ જોતા હોવ છો તેમજ આજના સમયમાં ગીત ગાવું કોને નથી ગમતું હોતું નાના થી લઈને મોટી ઉમરના વૃદ્ધને પણ ગીત ગાવાનો ખુબજ શોખ હોઈ છે. તેવીજ રીતે હાલ ક્યુટ બાળકીનો તો ગીત ગાતો વિડીઓ સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહ્યો છે લોકો આ વિડીઓને હાલ ખુબજ પસંદ કરી ર્હ્યાસ છે. તમે પણ આ નાની બાળકીનું ગીત સાંભળી મંત્રમુગ્ધ થઇ જશો.
મિત્રો તમે વિડીઓમાં જોઈ શકો છો કે સતેજ પર ગાય રહેલ એક ગાયિકા નાની ક્યુટ બાળકીને સતેજ પર બોલાવે છે આમ તેના માઈક પર પસૂરી ગીતના શરૂઆતના ગીતો બોલે છે. આ પછી તેણે નાની છોકરી તરફ માઈક ફેરવ્યું અને તેણે આગળના ગીતો ગાયા. જેવી તે છોકરીએ આગળના ગીતો સંભળાવ્યા કે તરત જ ગાયક જ નહીં પણ સામે હાજર લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા અને બૂમો પાડવા લાગ્યા અને તેને પ્રોત્સાહિત કરવા લાગ્યા. જી બાદ લોકો આં ક્યુટ બાળકીના ખુજ વખાણ પણ કરી રહ્યા છે.
આમ તમને વધુમાં જણાવીએ તો આં વિડીઓ ઇન્સ્ટાગ્રામ યુઝર સુજીત કુમાર સાહુએ વીડિયો શેર કર્યો અને લખ્યું, ‘અમેઝિંગ @aasthagill (Aastha Gill) with a amazing sweet girl.’ ક્લિપની શરૂઆતમાં, નાની છોકરી સ્ટેજ પર આવતી જોઈ શકાય છે અને ગાયક તેની સામે ઘૂંટણિયે પડે છે. બંને એકસાથે ગીત ગાવાનું શરૂ કરે છે. ગીતના શબ્દો બોલવા અને ગાવાનો બાળકનો પ્રયાસ જોઈને તમારી આંખમાં આંસુ અને સ્મિત આવી જશે. વીડિયો જોઈને ઘણા લોકો ઈમોશનલ પણ થઈ ગયા હતા.
આમ તમને આ વિડીઓ વિષે જણાવીએ તો આ વીડિયો 21 નવેમ્બરે પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ વીડિયો શેર થતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો અને તેને 30 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. આ વીડિયોને ૭ લાખથી વધુ લોકોએ લાઈક કર્યો છે અને ઘણી કોમેન્ટ્સ પણ આવી છે. ઘણા લોકોએ વાહ અને ક્યૂટમાં પોતાનો પ્રતિભાવ આપ્યો. લોકો આ વિડીઓને ખુબજ પસંદ કરી રહ્યા છે અને આગળ શેર પણ કરી રહ્યા છે.
View this post on Instagram
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહ