રાજકોટના આ વ્યક્તિને છે ખુબ અજીબો ગરીબ શોખ! જેવી ગાડીનો નંબર એવુ જ…. પુરી વાત જાણી તમે માથું ખંજવાળશો
મિત્રો તમને તમારા જીવનમાં એક કરતાં ઘણી વસ્તુઓ વાલી હોઈ છે તેમજ આ બધાજ કરતાં કોઈ તમે ખુબજ પસંદ પણ કરતાં હશો. તેવીજ રીતે રાજકોટના આ ભાઈ તેમાં ટ્રકને ખુબજ પસંદ કરે છે અને તેની દેખભાળ પણ ખુબજ રાખી છે જે તમે ફોટોમાં જોઈ શકો છો. પરંતુ સરકારના નિયમ પ્રમાણે 15 વર્ષ થી જુના વાહનો પ્રદુષણ ફેલાવતા હોઈ છે તેથી આવા વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવે છે તેથી આ ભાઈએ તેના વાહનને RTO માં જમા કરાવીને પર્યાવરણનું પ્રદુષણ અટકાવવા ખુબજ ઉત્તમ ઉદાહરણ બેસાડીયું છે.
તમને જણાવીએ તો રાજકોટમાં રહેતા રાજેશભાઈએ તેની 35 વર્ષજુની ગાડીને જમા કરાવી છે અને લોકોને પણ આમ કરવા અપિલ કરી છે. આમ આ સાથેજ રાજેશભાઈ ગોવિંદભાઈ મયરે જણાવ્યું હતું કે મારી પાસે 1988નું મોડલ હતું.આ ગાડી 35 વર્ષ જુની થઈ ગઈ હતી. એટલે મેવિચાર્યુ કે સરકાર નિયમ પ્રમાણે જે 15 પછી જમા કરવી અને સરકારે પણ નિયમ બનાવ્યો છે કે 15 વર્ષ પછી ગાડી જમા કરાવે તોતેને જીએસટી જે લાગુ પડે તેમાંથી અઢી લાખ રૂપિયા તમને મળે.
આમ જેથી મે વિચાર કર્યો કે આ સમયની અંદર આ ગાડી જુની થઈ ગઈ છે. ટ્રાફિકમાં અડચણરૂપ થાય અને જુની ગાડી પ્રદુષણ વધારેકરે.લોકોને શ્વાસમાં પણ તકલીફ પડે.એટલે મે આ વિચારીને આરટીઓની અંદર આ ગાડી મે જમા કરી.પણ હવે આ સરકારનેમારી નમ્ર વિનંતી છે કે આ 15 વર્ષ પછી આ કોઈ જુની ગાડી જમા કરાવે અને તેમાંથી તેને જે અઢી લાખ રૂપિયા મળે તે આપે કે જેજીએસટી બાદ મળે તે આપે.જેથી જેની પાસે જુની ગાડી છે તે સરકારમાં જમા કરાવી દે. આ સાથે જણાવીએ તો રાજેભાઈએ તેના ઘરનું નામ પણ ટ્રકની નંબર પ્લેટ GQY 4618 રાખ્યું છે કારણ કે તેના ટ્રકની યાદ હમેશા તેની સાથે જ રહે.
તેમજ રાજેભાઈએ લોકોને વિનંતી કરતા જણાવ્યું હતું કે જેની પાસે 15 વર્ષ જુની ગાડી છે તેઓ જેમ બને તેમ જમા કરાવીદે.જેથી તેને સર્ટી મળે.અને પોતાનું નામ પોતાની પાસે જ રહે.મારા ઘરનું નામ વૃંદાવન હતું. પણ હવે મે મારા ઘરનું નામ GQY 4618.કારણ કે ઘણા ભગવાનના નામ રાખે ઘણા છોકરાવના નામ રાખે પણ મે મકાનની ઉપર GQY 4618 છે. જેનો મને વિચારઆવ્યો હતો.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.