આ વ્યક્તિએ 20 લાખ રૂપિયાની નોકરી છોડીને શરૂ કરી સ્ટ્રોબેરીની ખેતી! હવે મહિને એટલા રૂપિયા કમાય છે કે…..

મિત્રો આપણે આમ તો અનેક વખત એવા કિસ્સાઓ જોયા હશે જેમાં કોઈ વ્યક્તિ પોતાની સારી એવી નોકરી મૂકીને પોતાનો અલગ ધંધો શરૂ કરતો હોય છે. આ લેખના માધ્યમથી અમે એક આવો જ કિસ્સો લઈને આવ્યા છીએ જેમાં એક વ્યક્તિએ પોતાના 20 લાખ રૂપિયાની નોકરી છોડીને સ્ટ્રોબેરીણી ખેતીણી શરૂઆત કરી હતી. આ ખેતીમાંથી આ વ્યક્તિને મહિનાણી એટલી બધી આવક થઈ કે તેને નોકરી કરતાં પણ વધારે પગાર મળવા લાગ્યો હતો.

જો કોઈ વ્યક્તિ ચાહે તો પોતાની કોઠાસૂજ આવડત અને જ્ઞાન દ્વારા કાઇ પણ કરી શકે છે, આ વાતને મધ્યપ્રદેશના સુરેશભાઈ શર્માએ સાબિત કરી દીધી છે. આમ તો મુખ્યત્વે મહારાષ્ટ્રના મહાબળેશ્વર પોતાની સ્ટ્રોબેરીની ખેતીને લઈને જગ વિખ્યાત છે. પણ હાલ મધ્યપ્રદેશના સુરેશભાઇ શર્માએ પોતાના શહેરમાં સ્ટ્રોબેરીણી ખેતી કરવાનું શરૂ કરી દીધું છે. સુરેશભાઇએ પોતાની બે એકર જમીનમાં સ્ટ્રોબેરીની ખેતી કરી છે જેની આવક જાણી તમે મોઢામાં આંગળા નાખી જશો.

સુરેશભાઇ શર્મા જણાવે છે કે તે ખાનગી કંપનીમાં નોકરી કરીને વાર્ષિક 20 લાખ રૂપિયા કમાતા હતા પણ હવે તેઓએ આ શરૂ કરેલી સ્ટ્રોબેરીની ખેતી માંથી તેઓ લગભગ 30 લાખ રૂપિયાની કમાણી કરે છે આથી સુરેશભાઇ પોતાનો લીધેલ આ નિર્ણયથી ખૂબ ખુશ છે. સુરેશભાઇ મહાબળેશ્વરે ગયા ત્યારે તેઓએ જોયું કે ત્યાં ઠેર ઠેર સ્ટ્રોબેરીણી ખેતી કરવામાં આવી રહી હતી અને વેચાણ પણ ખૂબ થઈ રહ્યું હતું, એવામાં તેઓએ વિચાર્યું કે તે પણ પોતાની જમીન પર સ્ટ્રોબેરીની જ ખેતી કરશે.

એવામાં સ્ટ્રોબેરીની ખેતી અંગેનું જ્ઞાન પ્રાપ્ત કરીને અને ચોક્કસ પદ્ધતિનો ઉપયોગ કરીને તેઓએ સ્ટ્રોબેરીની ખેતી કરવાનું શરૂ કરી દીધું હતું. શરૂઆતમાં તેઓએ 50 સ્ટ્રોબેરીના છોડ પોતાના ખેતરમાં નાખ્યા હતા જેને મહાબળેશ્વર માંથી જ ખરીદવામાં આવ્યા હતા. તેઓનો આ નિર્ણય સફળ રહ્યો અને તેઓ બે એકર જમીનમાં સ્ટ્રોબેરીની ખેતી કરીને 3 લાખ રૂપિયાની કમાણી કરી લીધી હતી. મુખ્યત્વે મધ્યપ્રદેશની જમીન ઘઉ, ચણા અને સોયાબીન માટે ઉત્તમ માનવામાં આવે છે પણ સુરેશભાઇએ સ્ટ્રોબેરીની ખેતીની શરૂઆત કરી હતી જે સફળ નીવડી.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *