આ વ્યક્તિ કે જે 22300 કરોડનો માલિક જયારે PM મોદીજી ને આવી હાલતમાઁ મળવા ગયો અને…જુઓ તસવીરો
મિત્રો તમે જીવનમાં ઘણી વખત એવા લોકો ણે જોતા હોવ છો જેની પાસે પુષ્કળ સંપત્તિ અને પૈસા હોવા છતાં પણ સાદું અને સરળ જીવન જીવવાનું પસંદ કર્તા હોઈ છે. તેમજ વાત કરીએ તો અમુક લોકો એવા હોઈ છે જે કોઈ ફેશન વાળા કોડા નહિ બલ્કે સાદા કપડાં પહેરવાનું વધુ પસન્દ ક્ર્ર હોઈ છે પછી તે જેવા હોઈ તેવાં આવો તમને આજે એક તેવાજ વ્યક્તિ વિશે વાત કરીશું તમને તેના વિશે જાણી 100% ગમશે.
વાત કરીએ તો ભારતીય શેરબજારના બિગ બુલ કહેવાતા રાકેશ ઝુનુઝુનવાલાનાં વડાપ્રધાન મોદીએ ખૂબ વખાણ કર્યાં છે. વડાપ્રધાન મોદી અને રાકેશ ઝુનઝુનવાલાની મંગળવારે દિલ્હીમાં મુલાકાત થઈ હતી. આ મુલાકાત પછી વડાપ્રધાને ટ્વીટ કરીને રાકેશને વન એન્ડ ઓનલી કહ્યા હતા. તેમણે કહ્યું હતું કે મળીને ખૂબ જ ખુશી થઈ. આમ જયારે મુલાકાત દરમિયાન રાકેશનું શર્ટ ખૂબ જ કરચલીવાળું જોવા મળ્યું છે અને એ ઉપરાંત તેઓ ખૂબ વિશ્વાસથી મોદી સાથે ઊભેલા દેખાય છે. આ ફોટો હાલ સોશિયલ મીડિયા પર ખુબજ વાઇરલ થતો જોવા મળી રહ્યો છે.
આમ રાકેશ ઝુનઝુનવાલાએ સાબિત કરી દીધુ છે કે કપડાંથી કોઈ વ્યક્તિની ઓળખ નથી થતી અને વિશ્વના કોઈપણ શક્તિશાળી વ્યક્તિને મળવા માટે કપડાં આત્મવિશ્વાસથી મહત્વના નથી. આમ તો, સત્ય એ પણ છે કે જો તમારી પાસે હજારો કરોડની નેટવર્થ છે, તો આત્મવિશ્વાસ આપોઆપ આવી જ જાય છે. આમ આ સાથે વાત કરીએ તો હારુન ઈન્ડિયાની તાજેતર દ્વારા રજૂ કરવામાં આવેલી અમીરોની યાદી પ્રમાણે રાકેશ ઝુનઝુનવાલા અને તેમના પરિવારની નેટવર્થ અંદાજે 22,300 કરોડ રૂપિયા છે.
એમ ઝુનઝુનવાલાની આ બેઠક બાદ લોકોએ સોશિયલ મીડિયા પર તેમની ખૂબ મજા લીધી હતી. કોઈએ કહ્યું કે ‘ભાઈ, તેમને ઈસ્ત્રી આપો’, તો કોઈએ કહ્યું કે પીએમ મોદી તેમની સામે ફેનની જેમ ઉભા છે. તેમજ જ્યારે તમે લિનન(linen)નો શર્ટ પહેરીને કારમાં જાવ છો અને મુસાફરી કરો છો ત્યારે આવી કરચલી પડી જ જાય છે. પીએમ મોદીએ ગઈ કાલે સાંજે ટ્વીટ કરીને લોકોને આ બેઠક વિશે માહિતી આપી હતી.n