આ વ્યક્તિ એ 700 વર્ષ પહેલા કરેલી આગાહી જાણી તમારા હોશ ઉડી જશે ! 2022 માટે એવુ કે…
માનવામાં આવી રહ્યું છે કે આપણા ભારતમાં પહેલાના સમયમાં એવા ઘણા લોકો જોવા મળતા કે જે ભવિષ્ય જોઈ સકતા હતા. અને આવનારી દરેક બાબતોને અગાઉથી જ જાણી શકતા હતા. જેમાં એક વ્યક્તિને આપણે સૌ કોઈ સારી રીતે જાણીએ જ છીએ કે જે મહાભારતના પાંડવ સહદેવ હતા તે આવું ત્રિકાળ જ્ઞાન ધરાવતા હતા. લિયું બોવેન નામના આ વ્યક્તિ ચીની નોસ્ટરેદેમાસ તરીકે ઓળખાતા હતા.
જેમના વિશે જાણવામાં આવ્યું છે કે તેમને ભવિષ્યવાણી કરી હતી કે ‘ધ ટેન વરિઝ’ નામની કવિતામાં કોવિડ ૧૯ રોગચાળો ક્યારે સમાપ્ત થશે તે અંગેની આગાહી કરી હતી.ચીની નસ્ત્રેદેમાસ એ કોવિડ ૧૯ રોગચાળા ના અંત અંગેની માહિતી પહેલા જ આપી દીધી હતી.’ ધ ટ્રેન વરીઝ ‘ કવિતાની અંદર ઉંદર અને સુઅર ના વર્ષો દરમિયાન આવેલી એક ભયાનક આપત્તિ આવવા અંગેની જાણકારી આપી હતી.ચીની રાશિઓના અનુસાર આ ભવિષ્યવાણી કોરોના મહામારી સાથે મેચ થાય છે.કેમકે સુઆર અને ઉંદરનું વર્ષ ૨૦૧૯ અને ૨૦૨૦ હતું.
ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે ચીન માટે ૨૦૧૯ માં નવું વર્ષ ૫ ફેબ્રુઆરી એ હતું.દરેક ચીની વર્ષ એક જાનવરનું વર્ષ માનવામાં આવે છે. અને ૨૦૧૯ નું વર્ષ સુવર નું વર્ષ હતું.૨૦૨૦ માં ચીનો નું નવું વર્ષ ૨૧ જાન્યુઆરી ના રોજ હતું જે એક ઉંદર નું વર્ષ હતું.કવિતામાં આગળ એ જનાવવમાં આવ્યું છે કે દરેક લોકો સાપ અને ડ્રેગન ના વર્ષમાંથી પસાર થશે.ડ્રેગન અને સાપનું વર્ષ ચીની રાશિ અનુસાર ૨૦૨૪ અને ૨૦૨૫ નું વર્ષ છે.લીયું બોવેન્ એક નિષ્ણાંત અને જાણકાર પ્રધાન મંત્રી હોવાની સાથે સાથે એક તાઓવાદી ગુરુ પણ હતા.
લિયુ બોવેન નો જનમ ૧ જુલાઈ ૧૩૧૧ ના રોજ થયો હતો.અને મૃત્યુ ૧૬ મે ૧૩૭૫ ના રોજ થઈ હતી.મીડિયા ખબરોને અનુસાર ઘણા લોકોનું કહેવું છે કે એ વાતનું કોઈ પ્રમાણ નથી કે લિયુ બોવેન એ કોઈ કવિતા લખી હતી.ઘણા લોકોનું કહેવું છે કે કવિતા એક અજ્ઞાત સમ્રાટ એ કરીહતી. જેમણે પોતાના શાસન દરમિયાન આવતી આપત્તિઓ અંગે ના બચાવ માટે એક રાજનૈતિક સાધનના રૂપમાં ઉપયોગ કરવાનો હતો. સમ્રાટે દાવોં કર્યો હતો કે કવિતાને વૈધતા આપવા માટે લિયુ બોવેન એ લખી છે.તેમની ભવિષ્યવાણી સાચી સાબિત થાય છે કે નહીં એતો સમય જ બતાવશે.