સગીર બાળક માટે યમદૂત સાબિત થયું આ પીકઅપ વાહન ! આખો પરિવાર ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો….

આ દુનિયામાં મોત કોને ક્યારે અને કેવી રીતે આંબી જતો હોઈ છે તે કોઈને ખબર હોતી નથી. ઘણી વખત કોઈ હત્યાના કિસ્સામાં તો વળી ઘણી વખત કોઈ ગંભીર અકસ્માતમાં વ્યક્તિનું કમકમાટી ભર્યું મોત થતું હોઈ છે તો વળી ઘણી વખત કોઈ વ્યક્તિ બેદરકારી અને ધ્યાનનાઅભાવને લીધે પણ અકસ્માતમાં મોતને ભેટી પડતો હોઈ છે. તેવીજ રીતે હાલમાં એક ઘટના સામે આવી રહી છે જેમાં એક કિશોરનું ગંભીર અકસ્માતમાં કમકમાટી ભર્યું મોત થયું છે. આવો તમને આ ધ્રુજાવી દેતી ઘટના વિષે વિગતે જણાવીએ.

તમને જણાવીએ તો આ હચમચાવી સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ચુલી ગામ માંથી સામે આવી રહ્યો છે જ્યાં ચુલી ગામે જવાના માર્ગે ચરમરીયા ગ્રાઉન્ડમાં સુપર કેરી સીએનજી GJ-13-AX-1084 વાળીના ચાલક જીતુભાઇ વેરશીભાઇ ( રહે. ચુલીવાળા )એ સુપર કેરી સીએનજી ગાડી પૂરઝડપે અને ગેરરીતે ચલાવતા અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોને ગંભીર ઇજાઓ થતા ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા.

આમ ત્યારે નજીરને માથાના ભાગે ગંભીર ઇજા થતા મોત નિપજ્યું હતુ. તો વળી મળતી માહિતી પ્રમાણે જો વાત કરવામાં આવે તો આ ઘટનાને પગલે વિજયભાઇ રામશીંગભાઇ તથા પૃથ્વીભાઇ દશરથભાઇ બંનેને શરીરે ઇજાઓ થતાં તાત્કાલિક ધોરણે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા

જે બાદ વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ટી.બી. હોસ્પિટલમાં રીફર કરવામાં આવેલ હતા ત્યારે સુપર કેરી સીએનજી GJ-13-AX-1084ના ચાલક જીતુભાઇ વેરશીભાઇ ( રહે-ચુલીવાળા ) વિરુદ્ધ પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવતા અકસ્માત અંગેનો ગુનો નોંધવામાં આવ્યો હતો. આ બનાવ અંગેની આગળ તપાસ ધાંગધ્રા તાલુકા પોલીસ કરી રહી છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *