વર્તમાન સમયની 19 વર્ષીય આ યુવતી બની બાબા વેંગા ! અત્યાર સુધીમાં 10 ભવિષ્યવાણી પડી ગઈ સાચી અને હવે….. જાણો

જેમ તમે જાણોજ છો કે આજના સમયમાં લોકો ભગવાન પર ખુબજ વિશ્વાસ રાખે છે અને પહેલા પણ રાખતા હતા. લોકો તેમના જીવનની મુશ્કેલીઓ લઇ ભગવાને પાસે મદદ માટે જતા હોઈ છે. અને ખુબજ શ્રદ્ધા અને નિષ્ઠા પૂર્વક તેમની પૂજા પણ કરતા હોઈ છે. તેમજ આજના સમયમાં લોકો તેમનું ભવિષ્ય જોવા જ્યોતિષની સલાહ લેતા હોઈ છે. અને અમુક લોકો આ દુનિયામાં એવા છે કે જે ભવિષવાણી કરતા હોઈ છે તેમજ આજે તમને એક તેવાજ વ્યક્તિ વિશે વાત કરીશું. જી દીકરી આજની બાબા વેંગા છે.

આમ આ સાથે બુલ્ગારિયામાં જન્મેલા બાબા વેંગાની ભવિષ્યવાણીઓ હંમેશા ચર્ચામાં રહે છે અને અત્યાર સુધી તેમની અનેક ભવિષ્યવાણીઓ સાચી સાબિત થી ચુકી છે. હવે બાબાની જેમ એક યુવતી સામે આવી છે, જે ભવિષ્યવાણી કરી રહી છે. 19 વર્ષની યુવતીનું નાં હૈના કેરોલ છે. જેણે વર્ષ 2022 માટે 28 મોટી ભવિષ્યવાણી કરી હતી, જેમાંથી અત્યાર સુધી 10 સાચી સાબિત થઈ છે. તેમજ અમેરિકાના મૈસાચુસેટ્સની રહેવાસી હૈના કેરોલ ની ઉંમર માત્ર 19 વર્ષ છે,

આમ પરંતુ તે પોતાની ભવિષ્યવાણીઓને કારણે ચર્ચામાં છે. હૈના કેરોલે વર્ષ 2022ની શરૂઆતમાં ક્વીન એલાઝિબેથ દ્વિતીયના નિધનની ભવિષ્યવાણી કરી હતી, જે સાચી પડી છે. આ વર્ષે જાન્યુઆરીમાં હૈના દ્વાવા કરવામાં આવેલી ભવિષ્યવાણીમાં કિમ કર્દાશિયનનું બ્રેકઅપ, હૈરી સ્ટાઇલ અને બિયોંસેનો નવો આલ્બમ, રિહાના અને પ્રિયંકા ચોપડાનું માતા બનવું સામેલ હતું. આમ આ સાથેજ ડેલી સ્ટારના રિપોર્ટ અનુસાર 19 વર્ષની હૈના કેરોલની મોટા ભાગની ભવિષ્યવાણી પોપ કલ્ચર કે પછી સિનેમા ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી છે, જેના પર આવનારા સમયમાં બધાની નજર છે.

વાત કરીએ તો હૈનાની 2022ને લઈને કરવામાં આવેલી ભવિષ્યવાણીના લિસ્ટમાં કેન્ડાલ ઝેનરની સગાઈ. હેલી બીબરનું પ્રેગનેન્ટ થવું, ટાયલર સ્વિફ્ટના લગ્ન કે સગાઈની જાહેરાત, વન ડાયરેક્શન બેન્ડનું રિયૂનિયન સામેલ છે. આમ બુલ્ગારિયાના બાબા વેંગાએ 20મી સદીમાં ઘણી ભવિષ્યવાણી કરી હતી અને હવે લોકો હૈના કેરોલને 21મી સદીની બાબા વેંગા ગણાવી રહ્યાં છે, જે અત્યાર સુધી ઘણી ભવિષ્યવાણી કરી ચુકી છે. હૈનાનું કહેવું છે કે તેને પોપ કલ્ચર અને સેલેબ્સમાં વધુ રસ છે, આ કારણ તેની ભવિષ્યવાણી તે પ્રકારની હોય છે. હૈનાનું કહેવું છે કે તેની કોઈ ભવિષ્યવાણી જો આ વર્ષે સાચી ન પડે તો આગામી કેટલાક વર્ષોમાં જરૂર સાચી પડશે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *