આ ખાસ વ્યક્તિ નીતા અંબાણી નો મેકઅપ કરે છે ! મેકઅપ કરવાના એટલા રુપીયા લે કે નવુ બાઈક આવી જાય…

એશિયાના સૌથી અમીર વ્યક્તિ ની પત્ની એટલે કે મુકેશ અંબાણી ની પત્ની નીતા અંબાણી દરેક  પ્રસંગે ખુબ જ આકર્ષક મેકઅપ સાથે જોવા મળતી હોય છે .કોઈ પણ ફંકશન કે પાર્ટીમાં તે હાજર થવાની પહેલા નીતા અંબાણી પોતાને ખુબ જ સારી રીતે સજાવીને ત્યાં પહોચતી હોય છે જેના કારણે તે  આકર્ષણ નું કેન્દ્ર બનતી હોય છે.નીતા અંબાણી તેના સ્ટાઈલ ના લીધે બધાને ચોકાવી દેતી હોય છે.પરંતુ તેના આ લૂક પાછળ  એક બવ જ મોટા કલાકાર નો હાથ છે.

નીતા અંબાણી  ના મેકઅપ માટે મશહુર મેકઅપ આર્ટીસ્ટ મિકી કોન્ટ્રકટર ના  હાથે કરવામાં  આવે છે.મિકી કોન્ટ્રકટર બોલીવુડમાં ખુબ જ ઓળખીતું નામ છે.તેમણે અત્યાર સુધી એશ્વર્યા રાય ,અનુષ્કા શર્મા ,દીપિકા પાદુકોણ અને કરીના કપૂર જેવી એક્ટ્રેસ ના પણ મેકઅપ મિકી કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવ્યા છે.

ખબરોના મળ્યા મુજબ.મિકી કોન્ટ્રાક્ટર મુંબઈમાં રહેતા તે મેકઅપ કરવા માટે લગભગ ૭૫ હાજર ની આસપાસ ફી લેતા જોવા મળે છે.અને જો મુંબઈ ની બહાર મેકઅપ માટે બોલવામાં આવે તો તેના માટે તે ૧ લાખ રૂપિયા ની ઉપર ફી વસુલે છે.આ બતાવી દિયે કે મિકી કોન્ટ્રાક્ટર નીતા અંબાણી ની સાથે દીકરી એષા અંબાણી અને પુત્રવધુ શ્લોકા અંબાણીને પણ મેકઅપ કરી ચુક્યા છે.

મિકી કોન્ટ્રકટર કોઈ સમયે એક હેર ડ્રેસર તરીકે કામ કરતા હતા  .પ્રસંગોમાં વેટરન એક્ટ્રેસ હેલેન ના હેર ડ્રેસ નું કામ પણ કરેલું હતું.આની સાથે જ તે મુંબઈના ટોક્યો બ્યુટીપાલર માં હેર ડ્રેસર તરીકે કામ કરતા હતા..ધીરે ધીરે તેનું નામ પ્રસિદ્ધ થવા લાગ્યું .અને તે એક સારી મેકઅપ આર્ટીસ્ટ બની ગયા .તેમને  તેમના આ અનોખા કામ માટે બહુમાન પણ આપવામાં આવ્યું છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *