આ સ્ટાર અભિનેત્રીને સેક્સનો એવો ચસ્કો લાગ્યો કે 700 પુરુષો સાથે સબંધ…કારણ જાણી તમે માથું પકડશો

એક પ્રખ્યાત ટીવી અભિનેત્રીએ તાજેતરમાં પ્રસારિત થયેલા એક રિયાલિટી શોમાં આવું નિવેદન આપ્યું હતું, જે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. ઉલ્લેખનીય છે કે, આ ટીવી સ્ટાર અભિનેત્રીનું નામ છે, બેલિન્ડા લવ રેગર. બેલિન્ડા હંમેશા તેના અંગત જીવન અથવા વ્યાવસાયિક જીવન ખાસ કરીને તેની સેક્સ લાઇફ વિશે સ્પષ્ટપણે બોલે છે. તેણે ઘણા રિયાલિટી શો અને સિરિયલોમાં પોતાના વિશે એવા ખુલાસા કર્યા છે કે, જેણે પણ તેને સાંભળ્યા તે આશ્ચર્યચકિત થઈ ગયા છે.

હવે બેલિન્ડાએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે, જેમાં તેણે કહ્યું છે કે, તેના અત્યાર સુધી 700 થી વધુ પુરુષો સાથે શારિરીક સંબંધો બાંધ્યા છે. આ સુંદર અભિનેત્રીએ એમ પણ કહ્યું છે કે, હવે તેણે આ આદત પર કાબુ મેળવી લીધો છે, પરંતુ તે પોતાની સેક્સ એડિક્શનથી શરમાતી નથી. એક રિયાલિટી ટીવી સુપરસ્ટારે ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે કે, તે એટલી સેક્સ એડિક્ટ હતી કે, તે અઠવાડિયામાં 6 દિવસ રોમાંસ માટે નવા પાર્ટનરની શોધ કરતી હતી, પરંતુ થોડા વર્ષો પહેલા તેણીએ તેની આ આદતને દૂર કરી છે. જોકે, જ્યારે તેણી પાસે કોઈ સિરિયલ અથવા શો નથી, ત્યારે તે એક પ્રોફેશનલ રિલેશન ગુરૂ બની જાય છે અને તેના ક્લાયન્ટને યોગ્ય સલાહ આપે છે.

આ ટીવી સુપરસ્ટારનું નામ છે, બેલિન્ડા લવ રેગર જે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે. ઈન્સ્ટાગ્રામ પર તેના લાખો ફોલોઅર્સ છે, જેઓ તેનો દરેક ફોટો લાઈક કરે છે અને તેને ખૂબ શેર કરે છે. આ પ્રખ્યાત અભિનેત્રી બેલિન્ડા લવ રેગરે તાજેતરમાં એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તે ખરેખર કેટલાક ખરાબ માણસોની સંગતમાં ગઈ હતી. જેના કારણે આ ખરાબ આદતે તેનામાં જગ્યા બનાવી લીધી હતી, પરંતુ હવે તે નથી કરતી. તેણે સ્વીકાર્યું કે, તેણે 700 થી વધુ પુરુષો સાથે સેક્સ કર્યું હતું. ટીવી સ્ટારે એ પણ કહ્યું છે કે, તેને તેની સેક્સ એડિક્શનનો કોઈ અફસોસ નથી.

આ સુંદર અભિનેત્રી બેલિન્ડા લવ રેગરે એમ પણ કહ્યું કે, તેને એ પણ યાદ નથી કે, તેણે કેટલા પુરુષો સાથે સંબંધો બાંધ્યા છે. ઇન્ટરવ્યુમાં, બેલિન્ડાએ અંતે કહ્યું કે, આ સંખ્યા કોઈ પણ સંજોગોમાં ‘700થી વધુ’ જ હોવી જોઈએ.આ દરમિયાન બેલિન્ડા લવ રેગરે કહ્યું કે, તે સેક્સ્યુઅલ પાર્ટનર્સના આ આંકડાથી શરમાતી નથી. ટીવી સ્ટારે રિયાલિટી શોમાં આપેલું આ નિવેદન હવે લોકોમાં ચર્ચાનો વિષય બની ગયું છે.

બેલિન્ડાએ આ લાઈવ ચેટમાં કહ્યું, ‘હું જે પણ સાંભળવા કે કહેવા માંગતી હતી, મારા બધા પાર્ટનર્સ મને એ જ સાંભળતા અને કહેતા. મને લાગ્યું કે તેઓ બધા મને સારી રીતે જાણે છે અને સમજે છે. હું તેની સાથે સંબંધ બાંધવા કરતાં એક સાચો પ્રેમ શોધીને વધુ ખુશ થતી હતી. પોતાના વિશે આ ચોંકાવનારો ખુલાસો કરનારી બેલિન્ડા હવે અન્ય લોકો માટે લવ ગુરુ બનીને પૈસા કમાઈ રહી છે. હવે તે કહે છે કે સમાજની વિચારસરણી ઘણી નીચે જઈ રહી છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *