અંબાણી પરીવાર કરતા વિશેષ લગ્ન કર્યા સુરતના આ પરીવારે ! સચીન થી લઈ ને બાબા રામદેવ સહીતના સેલિબ્રિટીઓ હાજર રહ્યા અને લગ્નની ભવ્યતા જોઈ આંખો ખુલ્લી રહી જશે…જુઓ તસવીરો

હાલના સમયમાં લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે સુરતમાં એક ભવ્ય ત્યાંથી ભવ્ય લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું આ લગ્નનું આયોજનમાં ચારધામની યાત્રા જેવી થીમ ઉપર આખો લગ્નનો મંડપ સજાવવામાં આવ્યો હતો આ લેખનામાં અનેક સિતારાઓ પણ હાજર રહ્યા હતા અને નામ છે ચહેરાઓ પણ હાજર રહ્યા હતા.

આ લગ્નની ખાસ વાત એ હતી કે લગ્ન મંડપ અને સમગ્ર ડેકોરેશન ચારધામની થીમ ઉપર હોવાથી લગ્નમાં આવનાર તમામ લોકોને ચારધામની યાત્રા કરી હોય તો એહસાસ થતો હતો. આ લગ્ન મા ઊપરાંત શંકરાચાર્યના ચાર મઠ જેમાં બદ્રીનાથ, દ્વારકા, જગન્નાથપુરી, રામેશ્વરમનો સમાવેશ કરાયો હતો. આ આખો સેટએ રીતે તૈયાર કરાયો કે, અહીં આવેલા મહેમાનોને એક સમય માટે જાણે મંદિર જ પહોંચી ગયા હોય તે રીતની અનુભૂતિ થાય.

આ લગ્ન પ્રસંગ રાજહંસ ગ્રુપના બિલ્ડર વિજય દેસાઈના પુત્રીના લગ્ન પ્રસંગમાં હોય તેવુ જાણવા મળેલ જેમા ખાસ કરી ને રાજકારણની અનેક મોટી હસ્તીઓ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. 27 જાન્યુઆરીના રોજ સુરતના ડુમસ રોડ ખાતે આવેલ પાર્ટી પ્લોટમાં આ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં અભિનેત્રી રવીના ટંડન,નોરાહ ફતેહી,દિગ્દર્શક બોની કપૂર તેમજ ક્રિકેટર સચિન તેંડુલકર તેના પત્ની અંજલિ તેંડુલકર,ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ અને યોગગુરુ બાબા રામદેવ સહીત રાજકારણીઓ,સરકારી અધિકારીઓ હાજર રહ્યા હતા.

આ લગ્ન વિશે જાણવા મળે છે આ લગ્નની તૈયારી છેલ્લા ઘણા મહિનાથી કરવામાં આવેલી હતી. જે ડુમ્મસ રોડ ખાતે આવેલ એક પાર્ટી પ્લોટની 25 વીઘા જમીનમાં આ સેટ તૈયાર કરવામાં આવ્યો છે. આ લગ્ન પ્રસંગ ના સેટ બનાવવા માટે 300 લોકો કામે લાગ્યા હતા જે મહીનાઓ બાદ આખો મંડપ ઉભો કરાયો હતો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *