આ કાકાએ લગ્નમાં ‘મેરા દિલ યે પુકારે આજા’ સોંગ પર કર્યો ધાંસુ ડાન્સ ! લોક બોલ્યા અંકલ ઓન ફાયર…જુઓ વિડીઓ
મિત્રો હાલ લગ્નની સીઝન ચાલી રહી છે તેવામાં લોકો અને જાનૈયાઓ ખુબજ જોરદાર ડાન્સ કરતા હોઈ છે. તેમજ ઘણી વખત આ ડાન્સ એવો હટકે અને અલગ જોવા મળતો હોઈ છે કે જે જોઈ તમે પણ ડાન્સ કરવાનું મન થઇ જતું હોઈ છે. લગ્નમાં અમુક લોકો એવા પણ હોઈ જે પોતાના ડાન્સ થી ભરી મહેફિલ લુટી લેતા હોઈ છે. તેવીજ રીતે હાલ એક અંકલના ડાન્સ નો વિડીઓ વૈઅર્લ થઇ રહ્યો છે જેમાં તેણે તેની ડાન્સ કરવાની અદાઓથી લૂંટી મહેફિલ. આવો તમને વિગતે કહીએ.
મિત્રો તમે વાયરલ થઇ રહેલા આ વીડિયોને કોઇ લગ્ન પ્રસંગે શૂટ કરવામાં આવ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે મેરા દિલ યે પૂકારે આજા ગીત પર પાકિસ્તાની છોકરી આયેશાના ડાન્સ સ્ટેપને મેચ કરતા જોવા મળે છે. હાલ આ વિડીઓએ સોશિયલ મીડિયા પર ખુબજ ધૂમ મચાવી દીધી છે. લોકો આ વિડીઓને ખુબજ પસંદ પણ કરી રહ્યા છે.
જો તમને જણાવીએ તો જોરદાર ડાન્સ કરતા આ અંકલનો વીડિયો ઇંસ્ટાગ્રામ પર memecentral.teb નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. જેના પર લોકોએ પ્રતિક્રિયાઓ આપી છે. એક યુઝરે લખ્યું છે કે ‘Uncle on Fire.’બીજા એક યુઝરે લખ્યું છે કે “કાકાએ આગ લગાવી દીધી” આમ યુઝર આ વિડીઓ જોઈ ને આગળ ખુબજ શેર પણ કરી રહ્યા છે.
View this post on Instagram
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો