આ કાકા એ તો ભારે કરી ! સ્ટેજ પર એવો ડાન્સ કર્યો કે હાજર સૌ કોઈ શરમાઈ ગયા….જુઓ વિડીઓ

મિત્રો જેમ તમે જાણોજ છો કે હાલ લગ્નની સીઝન ચાલી રહી છે તેવામાં લોકો તેમના લગ્ન ખુબજ ધૂમધામ થી કરતા હોઈ છે. લગ્નનું પ્રવેડિંગ, ફોટો અને વિડિઓ શૂટ વગેરે પાછળ ખુબજ ખર્ચાઓ કરે છે. તેમજ જ્યારે નાચવાનું આવે તો લગ્નની અલગ જ મજા પડી જતી હોઈ છે તેવી રીતે હાલ ડાન્સનો વિડિઓ હાલ ખુબજ વાયરલ થઇ રહ્યો છે જેમાં એક કાકા સ્ટેજ પર એવો જોરદાર ડાન્સ કરે છે કે તમે જોતાજ રહી જશો.

મિત્રો તમે વિડિઓમાં જોઈ શકો ચો કે રાતનો માહોલ છે અને બધા લોકો લગ્નમાં ખુબજ મોજ થી ડાન્સ કરતા જોવા મળી રહયા છે તેવામાં એક કાકા અચાનકજ બોલીવુડ સોંગ પ બૉલીવુડ પર ડાન્સ કરવા લાગે છે. જેનું ડાંસ શરુ થતાજ ચારેય બાજુ લૂ તેનું ઉત્સાહ વધારવા માટે બુમો પાડવા લાગે છે. આ કાકાએ ‘યાર મેરા તિતલિયા વર્ગા’ પર એટલો જોરદાર ડાન્સ કર્યો કે લોકો ફેન થઇ ગયા. આ અંકલના ડાન્સ મૂવ્ય સને એક્સપ્રેશનને જોઇને લોકોને ખૂબ મજા આવી ગઇ અને તે શેર કરવા લાગ્યા.

તમને જણાવીએ આ વીડિયોને ઘણા યૂઝર્સે શેર કર્યો છે. વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે આ વ્યક્તિ કુર્તો અને પાયજામો પહેરી એક સમારોહમાં ડાન્સ ફ્લોર પર હાર્ડી સંધૂના લોકપ્રિય ગીત પર નાચતા જોઇ શકાય છે. આ ડાન્સ વીડિયોની ખાસ વાત એ છે કે વ્યક્તિએ ગીતના એક એક બોલ પર સ્ટેપ્સને કરીને બતાવ્યા. તેમજ આ વાયરલ વિડીઓ જોઈ વીડિયો જોઇને એક યૂઝરે લખ્યું કે અંકલે તો મહેફિલ લૂટી લીધી. તો બીજા એક અન્ય યૂઝરે લખ્યું કે તેમનું દિલ હજુ બચપનનું છે. આ વીડિયો જોરદાર વાયરલ થઇ રહ્યો છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *